________________
S
રા. નગીનદાસ જગજીવનદાસ P. H. D. વિગેરેની સમાજ સેવાથી સૌ કોઈ જાણીતું છે. આ રીતે આ ફન્ડને લાભ લઈ પિતાની અને સમાજની ઉન્નતિમાં ફાળો આપી તેના લાભ પામેલાએ આ ફન્ડની આવશ્યકતા સિદ્ધ કરી છે. - આ ફન્ડને અને એક સ્ત્રી કેળવણું ફન્ડ પણ છે જેમાંથી આગળ વધવા માંગતી સ્ત્રીઓને અભ્યાસ કરવા નાણા ધીરવામાં આવે છે. આ રીતે સ્ત્રી કેળવણીની પરમ આવશ્યકતા પણ આ ફન્ડે સ્વીકારી છે જે માટે જૈન સમાજ તેની ત્રાણી છે.
છેલાજ વર્ષમાં આ ફન્ડમાંથી રૂ. ૧૭૩૫૦)ની લોન અપાઈ છે. આ સૈ પ્રગતિ તેના મુખ્ય વ્યવસ્થાપક શ્રીયુત જીવણચંદ ધરમચંદને આભારી છે. આ ફન્ડની વ્યવસ્થા કરવા ટ્રસ્ટીઓની વ્યવસ્થાપક કમીટી છે જેના મુખ્ય વહી. વટદાર તરીકે શ્રીયુત જીવણચંદ ધરમચંદ ચલાવે છે. હજુ પણ આ ફંડને વિશાળ બનાવી જન યુવાનને દેશ પરદેશ મેકલી સમાજને ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચાડવાને તેના ટ્રસ્ટીઓ મહા પ્રયત્ન સેવે એજ હદયેચ્છા.
શેઠ ગુલાબચંદ રાયચંદ કેલરશીપ ફેડ
જૈન વિદ્યાથીઓને કેલેજ અને આગળ અભ્યાસ કરવાના કાર્યમાં શેઠ ધરમચંદ ઉદેચંદ જૈન એજ્યુકેશન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com