________________
ગણીને ઉદ્દેશ સાચવે છે કે કેમ? સહેજે પ્રશ્ન ઉદ્ભવે કે આટ આટલી પાઠશાળાઓ મારફત થતે જેનેની લક્ષ્મીને ઉપયોગ કેળવણીને હેતું સાચવે છે કે કેમ? એથી સામાજીક જીવનમાં પરિવર્તન થયું કે કેમ? - એક તરફથી જૈન સમાજ દિન ભર દિન ઘટતી જાય છે, બીજી તરફ જે જૈને રહ્યા છે તેમનામાંથી પણ જૈનત્વના સંસ્કારને બહુધા, લેપ થતું જાય છે. આ સ્થિતિમાં જેને સુશ્રાવક કહી શકાય તેવા શ્રાવકો આંગળીના વેઢે ગણી શકાય તેટલાંજ સમાજમાં અરિથવ ધરાવતાં હવે એ જૈન સમાજના ઓછા કમ્ ભાગ્ય નથી. છતાં પણ તે સ્થિતિમાંથી બચવા આપણું આ પાઠશાળાઓએ શું કર્યું? . Some thing is better than nothing X-212 અગર ગેળ અંધારે ખવાય અગર અજવાળે ખવાય છતાં ગળપણને સ્વાદ્દ લાગવાને જ, તેમ અત્યારે અપાતી ધાર્મિક કેળવણી અર્થ શુન્ય તે નથી જ. એટલું છે તે પણ ઉપયોગી તે છેજ. છતાં તેમાં રહેલ ન્યુનતા તરફ આપણું હાલ ન ખેંચાય તે ડાહી ગણાતી જૈન કેમનું ડહાપણ ત્યાં નિદાય છે. આથી જ એ ન્યુનતા તરફ સિનું ધ્યાન ખેંચાવું ઘટે છે.
આજની પાઠશાળાઓ અને સંસ્થાઓને અનુભવ લેતાં અને વિદ્યાથી જનતામાં ધાર્મિક કેળવણ પ્રત્યે માનસ શાસ્ત્ર વિચાર કરતાં સમજાય છે કે અત્યારે આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com