________________
પ્રકરણ ૨ જુ. લ)
શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ-સુરત, સ્થાપના, સંવત ૧૭૫માં મનિમહારાજશ્રી માણેકમૂનિજ
તથા રત્નવિજયજીના સદુપદેશથી. પ્રમુખ રા. શેઠ દલીચંદ વીરચંદ. માનદ મંત્રી રાવ હરિલાલ શિવલાલ શાહ. B. A. ટ્રેઝરર રા. શેઠ હીરાચંદ હરખચંદ. ગૃહપતિ રા. પિપટલાલ પુંજાભાઈ પરિખ,
સુરતમાં જ્યારે શ્રી રત્ન સાગરજી જૈન વિદ્યાશાળાનું સ્થાપન થયું તે સમયે નવયુગના આછા અજવાળા ભારતે નિહાળ્યા હતાં. સિા કોઇ યુગ પટા માટે તલસી રહ્યું હતું.
પણ એ સમયે સમાજ ગૃહના મંદીરે મંદીરે ન હતાં. સાચા જૈનત્વને તે માત્ર ભણકારાજ રહ્યાં હતાં. એ મંદીરમાં વસતા બધુઓની શારીરિક સ્થિતિ શેકજનક હતી. કેળવણીના અભાવે માનસિક સ્થિતિ કલંકીત હતી. નૈતિક બંધારણના પાયા હલમલી રહ્યાં હતાં, આત્મન્નિતિના માત્ર સ્વજ હતાં. તેના પરિણામે જૈનેના તિર્થો ભયમાં આવી પડ્યાં હતાં. જૈનેનું સાહિત્ય છીન્ન ભીન્ન સ્થિતિમાં વેરાયેલું હતું, અને ભંડારેમાં કીડાઓને જ ભેગા થઈ પડયું હતું. આર્થિક પરિસ્થિતિમાં તે કેટલાય જૈનેને પેટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com