________________
૩૨
એમાં વસનાર જૈનાના બાળકોને હાઇસ્કુલ અને કોલેજની ઉચ્ચ કેળવણી લેવા જે સસ્થાની સુરતને જરૂર હતી તે આ સંસ્થાએ પુરી પાડી પેાતાની આવશ્યકતા સિદ્ધ કરી છે.
જૈનાના વિદ્યાર્થીઓને અંગ્રેજી ચાથા ધાણુથી કેાલેજના B. A કલાસ સુધીના કેળવણીના સાધને મફત પુરા પાડવા સાથે તેમનેા સર્વદેશીય વિકાસ સાધવે, તેમનામાં ધાર્મિક સૉંસ્કારનું સિ’ચન કરવું, અને આદર્શ જૈનેા કહીએ તેવા ઉત્પન્ન કરવામાં યથાશિત ફાળો આપવા એજ આ આશ્ર મને મુખ્ય ઉદ્દેશ છે.
આ સંસ્થામાં શ્રી રત્નસાગરજી જૈન એડિંગ માફ્ક કોઈપણ પ્રકારનું લવાજમ લેવામાં આવતું નથી. ઉપરાંત દરેક વિદ્યાર્થીને દૈનિક જરૂરીયાતના સાધનો પુરા પાડવામાં આવે છે.
ઉપરાંત ગરીખ વિદ્યાર્થીઓને સ્કુલફી તથા પરચુરણ ખર્ચને પહાંચી વળવા સંસ્થાના ફ્રેન્ડના પ્રમાણમાં ગુપ્ત મદદ પણ અપાય છે.
સામાન્યતઃ જૈને શરીરબળમાં પછાત છે. આથીજ શારીરિક ખીલવણીના પ્રશ્ન સમાજ સન્મુખ ખડા થયે છે આથી આ સસ્થામાં દરેક વિદ્યાર્થીને સવારમાં ફરજીયાત કસરત કરાવવામાં આવે છે રમતગમતના સાધને પણુ પુરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com