________________
30
કારણે સમાજમાં ભાગ્યેજ દૃષ્ટીગાચર થતી. આથી ભાવી યુવાના ઘડવા ઉપરની સંસ્થાએ સર્વત્ર સ્થપાઇ. સા સ’સ્થા એકજ ઉદ્દેશે સ્થપાઈ કે બાળકોને સદ્ગુણી અને સતનથાળી બનાવી સાચા જૈન રત્ના ઉત્પન્ન કરવા અને એ માગે સમાજનું ગત્ ગૈારવ પૂનઃ પ્રાપ્ત કરવું.
યુવાનાના શારીરિક-માનસિક-નૈતિક-અને આધ્યાત્મિક વિકાસ કરી તેમને આત્મપ્રીય-ધર્મપ્રોય-અને સેવાપ્રીય બનાવવા અર્વાચીન આશ્રમાએ ોખમદારી વ્હારી, ત્યારેજ આ સસ્થાને સમજાયું' કે વિદ્યાર્થીઓને મેટ્રોક કે બી. એ. બનાવવામાં કવ્યની પૂર્ણાહુતી નથી. સંસ્થાઓની મુલા કાતે આવનાર ગૃહસ્થાને કૃત્રિમ વિનય ભરેલુ વર્તન બતાવનાર નિર્મળ ચુવાના ભેગા કરવામાં પરિપૂર્ણતા નથી. પણ સસ્થાઓએ તે યુવાનાને વ્યહવારિક તેમજ ધાર્મિક અને કેળવણીમાં પારંગત કરી, તેમના સર્વાં વિકાસેા સાધી, તેમનામાં સેવા અને સજ્જનતાના સરકારી રેડી, જેમ આદજૈને કહી શકાય તેવા કરવાના છે. ત્યારેજ આ બધી સંસ્થાની સાર્થકતા ગણાય.
આ કારણથી અને સુરતમાં શ્રી રત્ન સાગરજી વિદ્યાશાળામાં અને બેડિંગમાં અંગ્રેજી ત્રીજા ધેારણના અભ્યાસ પછી આગળ અભ્યાસ કરવાને જૈન વિદ્યાર્થીઓ માટે એક સાધન ન હતુ. આથી આગળ વધવા ઈચ્છતાં વિદ્યાર્થીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com