________________
૫
સંવત ૧૯૮૩માં શુભ દિવસે શ્રી નગીનચંદ ઘેલાભાઇ જૈન હાઇસ્કૂલ'ની સ્થાપના થઈ. આ સ્થાપના સ્વ. શેઠ ગુલાબચંદ દેવચંદના સુપ્રયાસનુંજ ફળ છે. આ રિશ્તે જૈન કામના ભાવી ઈતીહાસમાં સ્વ. શેઠે ગુલાબચંદ દેવચંદ ઝવેરીએ સ્વ. શેઠ નગીનચંદ્ર ઘેલાભાઈનુ નામ અમર કર્યું છે. તેના યશ તેમનેજ ઘટે છે.
આ હાઇસ્કુલના ઉદ્દેશ એ છે જે હાઇસ્કુલની ઉચ્ચ કુલવણી લેવા માંગતાં જૈન વીધાથી એને કાઇપણ પ્રકારની ફી ન લેતાં તદૃન મફત શિક્ષણ આપવુ. આમ વિદ્યાર્થીઓને હાઇસ્કુલની ઉચ્ચ ડેલવણી આપવા ઉપરાંત વિદ્યાર્થીઓને જૈનત્વના સંસ્કાર આપવા, ધનુ' ઉંડું' રહસ્ય શિખવવા, ધાર્મિક કળવણી પણ આ સસ્થા આપે છે.
આ સ‘સ્થાની વ્યવસ્થા અત્રેની સાર્વજનીક સેાસાયટીને સાંપવામાં આવી છે તે સબધી ભલે એમન્હાય છતાં સંસ્થાની આવશ્યકતા વિષે તે બેમત છેજ નહિ. સદહુ સંસ્થા ટુંક સમયથીજ શરૂ થયેલી હાઈ હાલ તે આટલા ટુંક નિવેદનથી સંતેષ માનવા પડયા છે. આ સંસ્થા પણ દિન પ્રતિદિન કેળવણીના ક્ષેત્રમાં પેાતાના સંપૂર્ણ કાળા આપે એજ પ્રત્યેક જૈનની મહેચ્છા હાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com