SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કેળવણી સાથે ધમિક શિક્ષણ આપવાનું છે.” ઉપરના ઉદેશને પહોંચી વળવા આ વિદ્યાશાળામાં વ્યહવારિક તેમજ ધાર્મિક ઉભય કેળવણી આપવામાં આવે છે અને આ રીતે સુરતના જૈનેએ બાળ કેળવણીને લગતા પ્રશ્ન પિતાના પુરતે ઉકેલી લીધું છે. તે આ શાળામાં ધાર્મિક અભ્યાસક્રમ ગુજરાતી ધોરણથી અંગ્રેજી-ત્રીજા ધોરણ સુધીમાં નવકાર મંત્રથી પંચપ્રતિક્રમણ-જીવ વિચાર–નવતત્વ સુધીને ગઠવવામાં આવ્યો છે, અને અન્ય વિષયેની માફક તેની પણ પરિક્ષા લેવામાં આવતી હેઈ સારી તૈયારી થાય છે. વ્યહવ રિક કેળવણીની બાબતમાં આ શાળા ગુજરાતી બાળ ધારણથી ગુજરાતી સાત એટલે અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીને અભ્યાસ યુનીવરસીટીના અભ્યાસક્રમે આપે છે, જેથી આગળ ભણવા માંગતાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અડચણ પડતી નથી. આ શાળાને લગતી એક વસ્તુ તે ખાસ અભિમાન લેવા ગ્ય છે અને તે એજ કે આ સંસ્થા જૈનેનાજ પિસાથી ઉભી થઈ છે, હજુ પણ જૈને જ આ શાળા નભાવે છે છતા જૈનેની સ્વાભાવીક ઉદારતા મુજબ આ શાળામાં જૈન અને જૈનેતરો બનેના બાળકે કઈ પણ જાતના પક્ષપાત સિવાય અભ્યાસ કરી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy