________________
વિદ્યાશાળાનું મકાન. - કેટલીય વખત એવું બને છે કે ઉચ્ચ ઉદેશે ઘડાયેલી સંસ્થા એ સાધના અભાવે નષ્ટ થાય છે. આથી આ સંસ્થાના કાયમી અસ્થિત્વ માટે સુરતના જાણીતા શેઠ નેમચંદ મેલાપચંદે એક મકાન બ ધાવી આપ્યું છે. પૂર્ણ હવા ઉજાસ માટે આ મકાન સુંદર છે. શેઠ સાહેબે આ મકાન બંધાવી આપી સંસ્થાનું ભાવી ઉજવળ બનાવ્યું છે. છતા અર્વાચીન શાળાઓની રેગ્ય જરૂરીયાતે લક્ષમાં લેતાં પૂર્ણ સગવડતાવાળું તે આ મકાન લેખી શકાય નહિ, મકાન નાનું હોઈ બધા વર્ગો લગોલગ બેસાડવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચે એ સ્વાભાવીક છે. બહુજ શાન્તીથી સરલતા સાથે સરસ્વતી દેવીની ઉપાસના કરવા વિદ્યાથીઓને બીજા એક મકાનની આવશ્યકતા છે, દાન મશહુર સુરતની જૈન જનતાં આ બાબત લથામાં કે તે એકજ સખી ગૃહસ્થ આ સગવડ પુરી પાડી શકે છે. આથી જ આ શાળાને લગતી મકાનની જરૂરીયાત અવશ્ય લક્ષમાં લેવી ઘટે છે.
શાળાનું નિભાવ ફન્ડ, સંવત ૧૯૭૩ પૂર્વે આ સંસ્થા કેટલાક સખી ગૃહસ્થાની છુટી મદદથી નિભાવવામાં આવતી પશુ એ સ્થિતિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com