________________
સંસ્થાનું કાયમી અસ્થિત્વ ન ગણાય, આથી ૧૯૭૩ ના પર્યુષણના પવિત્ર દિવસોમાં આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદ સૂરિશ્વરજીના સતત ઉપદેશથી એક કાયમી ફન્ડ થઈ શક્યું છે. તેનું ટ્રટ ડીડ પણ કરવામાં આવ્યું છે. છતાં આ નિભાવ ફ્રેન્ડ આ સંસ્થાની સર્વ જરૂરીયાતને કાયમને માટે સ્વતંત્ર પહોંચી શકે તેટલા પ્રમાણમાં નથી. વળી આ સંસ્થાને રિપોર્ટ નિહાળતાં આ સંસ્થા બહુ કરકસરથી ચલાવવામાં આવે છે છતાં દર વર્ષે ઉપજ કરતાં ખર્ચ વધે છે અને એ. ખર્ચને પહોંચી વળવાને પુરતું ફન્ડ ન હોવાને કારણે પણ કેટલાક સાધને ન જ શકાતા હોય તે સ્વાભાવિક છે. સુરતની લક્ષ્મી પૂજક જૈન જનતાં આ સરસ્વતી પૂજામાં પણ પિતાને યથાશક્તિ ફાળો આપે એ ઈચ્છવા એગ્ય છે.
- આ શાળાને વહીવટ કરવા એક સ્થાનિક કમિટિ નિમવામાં આવી છે. શાળાના મેનેજર તરીકે શ્રીયુત છોટુભાઈ ગુલાબચંદ વકિલ ચલાવે છે.
આ શાળાને એક સારા મકાનની તેમજ સારા કાયમી ન્ડની જરૂરીયાત છે. તે ઉપરાંત આ જરૂરીયાતેથી વધુ જરૂરીયાત શાળાને લગતા રમત ગમત અને કસરતશાળાને રોગ્ય મેદાનની છે. સમાજના વિદ્યાર્થીઓની અત્યારની શાસરિક સ્થિતિ સમાજને તદ્દન અછાજતીજ છે. જ્યાં ત્યાં એસી ગયેલાં ડાચાં, ઉડી ગયેલી આંખે, નિસ્તેજ, નિવિર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com