________________
પ્રકરણ ૧ લુ. ( કેળવણી વિભાગ. )
શ્રો રત્નસાગરજી જૈન વિદ્યાશાળા તથા જૈન બેડિંગ
શ્રો વિદ્યાશાળા.
૧૯૫૭માં સ્થાપના, મેનેજરઃ-શ. છેટુભાઈ ગુલામચંદ વકીલ.
હેડ માસ્તર-૨૧. ધનપ્રસાદ એલ ઇરૂ.
શ્રી રત્નસાગરજી જૈન બેડિંગહાઉસ, ૧૯૫૭માં સ્થાપના, મેનેજઃ-રા. માતીચ
ગુલાભચંદ ઝવેરી.
ગૃહપતિ–રા. દલીચ...
તારાચંદ,
સમકાલીન ભારતમાં જ્યારથી કર્તવ્યયુગના ઉન્નય થયા છે ત્યારથી પ્રત્યેક માનુષી હૃદયમાં એજ ભાવના ઉદ્ભવી છે કે 'દેશ-સમાજ કે જ્ઞાતિને અંગે હું પણ કાંઇક કરૂં.' એ સદ્ભાવનાથીજ ભારતમાં જુના યુગનું પ્રવર્તન થવા લાગ્યું છે. સૌ કાઇ નવયુગની પ્રવર્તનાર્થે તલસી રહ્યા છે.
સુરત જૈન સમાજ સારાય સમાજના ભીતરમાં ઉતરી ત્યારે તેને જણાયું કે સમાજના વિદ્યાથીઓ સરસ્વતીદેવીના સાચા ઉપાસકા નહિ પણ ઉત્તર પૂર્વ અર્થે કેળવણી લઈ રહ્યા છે. સમાજના યુવાને ધર્મસેવા યજ્ઞમાં તન્મય નહિ પણ કેવળ માજશેાખમાંજ તન્મય છે. સમાજના ગૃહસ્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com