________________
અપૂકાયમાર્ગણામાં... ૨૧ના ઉદયના ૫ ભાંગા,
૨૪ના ઉદયના ૫ ભાંગા, ૨૫ના ઉદયના ૩ ભાંગા. ૨૬ના ઉદયના ૫ ભાંગા, ૨૭ના ઉદયના ૨ ભાંગા,
કુલ - ૨૦ ભાંગા ઘટે છે. તેઉકાયમાર્ગણામાં-૨૧/૦૪/૨પ/ર૬ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેઉવાઉને આતપ કે ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી ર૭નું ઉદયસ્થાન ઘટતું નથી.
તેઉવાલને યશ અને ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી અપૂકાય માર્ગણાના-૨૦ ભાંગામાંથી યશવાળા-૪ અને ઉદ્યોતવાળા-૪ ભાંગા કાઢી નાંખવાથી-૧૨ ભાંગા તેઉકાયમાર્ગણામાં ઘટે છે. તેઉકાયમાર્ગણામાં ૨૧ના ઉદયના (૧) બાદર-પર્યાપ્તા-અયશ
(૨) બાદર-અપર્યાપ્તા-અયશ (૩) સૂક્ષ્મ-પર્યાપ્તા-અયશ
(૪) સૂક્ષ્મ-અપર્યાપ્તા-અયશ એ રીતે, ૨૧ના ઉદયના ૪ ભાંગા થાય છે ૨૧ના ઉદયના ૪ ભાંગામાં પ્રત્યેક મૂકીને ર૪ના ઉદયના-૪ ભાંગા કરવા.. ૨૫ના ઉદયના (૧) બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અયશ
(૨) સૂક્ષ્મ-પર્યાપ્ત-પ્રત્યેક-અયશ એ રીતે, ૨પના ઉદયના-૨ ભાંગા થાય છે.
૨૫ના ઉદયની જેમ ર૬ના ઉદયના-૨ ભાંગા થાય છે. એટલે તેઉકાયમાર્ગણામાં કુલ-૪ + ૪ + ૨ + ૨ = ૧૨ ભાંગા થાય છે.
વાઉકાયમાર્ગણામાં ૨૧/૦૪/૨૫/ર૬ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે અને ૧૫ ઉદયભાંગા થાય છે. વૈક્રિયલબ્ધિવાળો બાદરપર્યાપ્તો વાઉકાય વૈ૦શરીર બનાવી શકે
૩૧૫