________________
થાય છે.
વચનયોગમાર્ગણામાં ૨૩ના બંધની જેમ...
(૧) સૂસાએકેપ્રા૦૨૫ના બંધના-....૫૬૩૮૪ સંવેધભાંગા થાય છે. (૨) સૂપ્ર૦એકેપ્રા૦૨૫ના બંધના-.....૫૬૩૮૪ સંવેધભાંગા થાય છે. (૩) બાસાએકે૦પ્રા૦૨૫ના બંધના-...૫૬૩૮૪ સંવેધભાંગા થાય છે. (૪) બાપ્ર૦એકે૦પ્રા૦૨૫ના બંધના- ૧૧૩૦૨૪ સંવેધભાંગા થાય છે. એકેપ્રા૦૨૫ના બંધના-૨૮૨૧૭૬ સંવેધભાંગા થાય છે. અપન્નસપ્રા૦૨૫ના બંધે વિલેના-૨૪ ઉદયભાંગા × ૪ સત્તાસ્થાન × ૫ બંધભાંગા = ૪૮૦ સંવેધભાંગા થાય છે. એટલે
મનોયોગના અપત્રસપ્રા૦૨૫ના બંધના-૭૦૦૦૦ સંવેધભાંગા, વચનયોગના અપત્રસપ્રા૦૨૫ના બંધના વિકલેના-૪૮૦ સંવેધભાંગા, વચનયોગમાર્ગણામાં અપત્રસપ્રા૦૨૫ના બંધે-૭૦૪૮૦ સંવેધભાંગા થાય છે.
એકેપ્રા૦૨૫ના બંધના-૨૮૨૧૭૬ સંવેધભાંગા, અપઝસપ્રા૦૨૫ના બંધના-૭૦૪૮૦ સંવેધભાંગા,
૨૫ના બંધે કુલ-૩૫૨૬૫૬ સંવેધભાંગા થાય છે. ૨૬ના બંધનો સંવેધઃ
૨૬ના બંધે વિકલે૦ના-૨૪ ઉદયભાંગા × ૪ સત્તાસ્થાન × ૧૬ બંધભાંગા = ૧૫૩૬ સંવેધભાંગા થાય છે. એટલે
મનોયોગમાર્ગણાના ૨૬ના બંધના-૨૨૪૫૧૨ સંવેધભાંગા, વચનયોગમાર્ગણાના ૨૬ના બંધના વિકલેના-૧૫૩૬સંવેધભાંગા, વચનયોગમાર્ગણામાં ૨૬ના બંધે-૨૨૬૦૪૮ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધઃ
વિકલેપ્રા૦૨૯ના બંધે વિકલેના-૨૪ ઉદયભાંગા × ૪ સત્તાસ્થાન × ૨૪ બંધભાંગા = ૨૩૦૪ સંવેધભાંગા થાય છે.
૪૮૧