________________
વિOUા૦૨૯ના બંધના ..... ૩૩૮૩૦૪ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ..૬૫૧૧૧૦૪૦ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના ૬૫૧૧૧૦૪૮ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ... .... ૩૬૮૮ સંવેધભાંગા,
૨૯ના બંધ કુલ-૧૩૦૫૬૪૦૮૦ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ....૩૩૮૩૦૪ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના ૬૫૧૧૧૦૪૦ સંવેધભાંગા, મનુ0પ્રા૦૩૦ના બંધના.......................... ૨૬૪ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના ...... ...૧૪૮ સંવેધભાંગા,
૩૦ના બંધ કુલ-૬,૫૪,૪૯,૭પ૬ સંવેધભાંગા થાય છે.
વચનયોગમાર્ગણામાં અબંધકને ૩૦/૩૧ના ઉદયના ૭૨ + ૧ = ૭૩ ઉદયભાંગા હોય છે. બાકીના હોતા નથી. કારણ કે કેવલીસમુઘાતમાં સાવકેવલીને ૨૦ અને તીર્થકરને-૨૧ નો ઉદય હોય છે ત્યારે કાર્મણકાયયોગ હોય છે તે વખતે વચનયોગ હોતો નથી તથા સાવકેવલીને-૨૬ અને તીર્થકરને ૨૭નો ઉદય હોય છે. ત્યારે ઔમિશ્રયોગ હોય છે. તે વખતે વચનયોગ હોતો નથી. એટલે વચનયોગમાર્ગણામાં કેવલીના-૨૦/૦૧/૨૬/૨૭ (કુલ-૪) ઉદયસ્થાનો હોતા નથી અને વચનયોગનો નિરોધ થવાથી સાવકેવલીને ૩૦માંથી સ્વર વિના ર૯નો ઉદય અને તીર્થકરને ૩૧માંથી સુસ્વર વિના ૩૦નો ઉદય હોય છે. ત્યાર પછી ઉચ્છવાસનો નિરોધ થવાથી સાવકેવલીને ૨૯માંથી ઉચ્છવાસ વિના-૨૮નો ઉદય અને તીર્થકરને ૩૦માંથી ઉચ્છવાસ વિના ર૯નો ઉદય હોય છે ત્યારે વચનયોગ હોતો નથી. એટલે વચનયોગમાર્ગણામાં સાવકેવલીના ૨૮/૨૯ અને તીર્થંકરના ૨૯ ૩૦ ઉદયસ્થાનો હોતા નથી. અયોગીકેવલીને વચનયોગ હોતો નથી. તેથી ૮૯નું ઉદયસ્થાન ન હોય. એટલે વચનયોગમાર્ગણામાં સાકેતુને ૨૦/૦૬/૨૮/૨૯/૮ અને તીકેટને ૨૧/૨૭/ર૯/૩૦/૯ ઉદયસ્થાનો
४८3