________________
તિપ્રા૦૨૯ના બંધના ........... ૫૮૯૮૨૪ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના . ૧૦૨૪૦૮૧૯૨ સંવેધભાંગા,
દેવપ્રા૦૨૯ના બંધના . ૩૭૫૨ સંવેધભાંગા, ૨૯ના બંધના કુલ-૧૦,૩૦,૦૧,૭૬૮ સંવેધભાંગા થાય છે. તિપ્રા૦૩૦ના બંધના .... ૫૮૯૮૨૪ સંવેધભાંગા,
મનુપ્રા૦૩૦ના બંધના...... ૧૦૨૪ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના............. ૧૪૮ સંવેધભાંગા,
૩૦ના બંધના કુલ-૫૯૦૯૯૬ સંવેધભાંગા થાય છે. કાયયોગમાર્ગણામાં કહ્યાં મુજબ અબંધના સંવેધની જેમ જ શુક્લલેશ્યામાર્ગણામાં અબંધનો સંવેધ થાય છે. સિદ્ધાંતના મતે શુક્લલેશ્યામાર્ગણામાં...
૨૮ના બંધના............... ૧૪૯૨૨૪ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૧૦૩૦૦૧૭૬૮ સંવેધભાંગા, ૩૦ના બંધના.. .૫૯૦૯૯૬ સંવેધભાંગા,
૩૧ના બંધના.
૧ના બંધના.
...............
..............
૨૮ સંવેધભાંગા, ૩૩૮ સંવેધભાંગા,
બંધન...................૪૧૦ સંવેધભાંગા, કુલ-૧૦,૩૭,૪૨,૭૬૪ સંવેધભાંગા થાય છે.
કર્મગ્રંથના મતે શુક્લલેશ્યાવાળા જીવો...
મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ અને ૧નો બંધ કરે છે. એટલે શુક્લલેશ્યામાર્ગણામાં-૨૮/૨૯/૩૦/૩૧/ ૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. બંધભાંગા ૪૬૩૫ થાય છે. (જુઓ પેજ નં. ૨૫૪) અને ઉદયસ્થાન-૨૧/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) હોય છે. તેના ૭૬૭૨ ઉદયભાંગા થાય છે. ૯૩/૯૨/૮૯| ૮૮/૮૬/૮૦/૭૯/૦૬/૦૫ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે.
૫૪૫