________________
ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધના............. ૧૮ બંધભાંગા, મનુપ્રા૦૨૯/૩૦ના બંધના ૮+૮= ૧૬ બંધભાંગા,
કુલ -૩૪ બંધભાંગા થાય છે. ક્ષયોપશમ સમ્યકત્વમાર્ગણામાં ૨૧/૦૫/૨૬/૨૭૨૮/૨૯/૩૦/ ૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા-૭૬૭૧ થાય છે. (જુઓ પેજ નં. ૩૪૪) અને સત્તાસ્થાન ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) હોય છે.
સંવેધ - મતિજ્ઞાનમાર્ગણામાં કહ્યા મુજબ દેવપ્રા૦૨૮ અને મનુપ્રા૦૨૯ના બંધની જેમ જ ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં દેવપ્રા) ૨૮ અને મનુ પ્રા૦૨૯ના બંધનો સંવેધ થાય છે.
સામાન્યથી દેવપ્રા૦૨૯/૩૦/૩૧ અને મનુપ્રા૦૩૦ના બંધની જેમ જ ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં દેવપ્રા૦૨૯/૩૦/૩૧ અને મનુપ્રાઇ ૩૦ના બંધનો સંવેધ થાય છે. ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં...
દેવપ્રા૦૨૮ના બંધના....૧૨૧૫૭૬ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ......... ૩૭૫ ૨ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના. ....૧૪૮ સંવેધભાંગા, દેવપ્રા૦૩૧ના બંધના ...................... ૨૮ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના ............. ૧૧૦૪ સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના ..... ૧૦૬૪ સંવેધભાંગા,
કુલ-૧૨૭૬૭૨ સંવેધભાંગા થાય છે. સપ્તતિકાભાષ્યના મતે મોહનીયની-૨૨ની સત્તાવાળા ક્ષયો-સમ્યકત્વી યુવતિને અને ક્ષાયિકસમ્યકત્વી યુગલિકતિર્યંચને જ અપર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત હોય છે. અયુગલિકતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં સમ્યત્વ હોતું નથી. તેથી ક્ષયોપશમ સમ્યકત્વી યુગલિકતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં-૨૧/૦૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮+૮+૮ +૧૬+૮૦૪૮ ઉદયભાંગા થાય છે અને પર્યાપ્તાવસ્થામાં ક્ષયોસમ્યકત્વી
પપ૮