________________
આહારીમાર્ગણામાં...
૨૩ના બંધના...............૧૨૩૨૮૪ સંવેધભાંગા, ૨પના બંધના......................... ૭૭૧૧૦૦ સંવેધભાંગા, ૨૬ના બંધના. ...૪૯૪૯૨૮ સંવેધભાંગા, ૨૮ના બંધના................૧૫૯૫૨૮ સંવેધભાંગા, ૨૯ના બંધના ૨૮૪૪૧૬૫૬૦ સંવેધભાંગા, ૩૦ના બંધના. ૧૪૩૩૧૬૯૦૮ સંવેધભાંગા, ૩૧ના બંધના................................. ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના. ............................૩૩૮ સંવેધભાંગા, અબંધના.
૪૦૬ સંવેધભાંગા,
કુલ-૪૨,૯૨,૮૩,૦૮૦ સંવેધભાંગા થાય છે. અણાહારીમાર્ગણા -
અણાહારીમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. બંધભાંગા-૧૩૯૪૧ થાય છે. (જુઓ પેજ નં. ૨૫૭).
વિગ્રહગતિમાં જીવ અણાહારી હોય છે તે વખતે ૨૧નું એક જ ઉદયસ્થાન હોય છે. એટલે અણાહારીમાર્ગણામાં ૨૧ના ઉદયના એક0ના-૫ + વિકલેવના-૯ + સાતિના-૯ + સામ૦ના-૯ + દેવના-૮ + નારકનો-૧ = ૪૧ ઉદયભાંગા થાય છે. કેવલી મુદ્દઘાતમાં ૩/૪/પ સમયે જીવ અણાહારી હોય છે. તે વખતે ૨૦/૨૧ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ = ૨ ઉદયભાંગા થાય છે અને અયોગીકેવલી અણાહારી હોય છે તે વખતે ૮૯ના ઉદયના ૧ + ૧ = ૨ ભાંગા થાય છે. એટલે અણાહારીમાર્ગણામાં ૨૦/૨૧/૮૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૪૨ + ૧ + ૧ = ૪૫ ઉદયભાંગા થાય છે. સત્તાસ્થાન-૧૨ હોય છે.
પ૭૦