________________
ઉપશમસમ્યકત્વમાર્ગણામાં... દેવપ્રા. ૨૮/૨૯/૩૦/૩૧ના બંધના... ૩૭૦૬૮ સંવેધભાંગા, મનુ પ્રા. ૨૯/૩૦ના બંધના............ ૪૮૮ સંવેધભાંગા,
૧ના બંધના..... ૨૮૮ સંવેધભાંગા, અબંધના .... ૨૮૮ સંવેધભાંગા,
કુલ-૩૮૧૩૨ સંવેધભાંગા થાય છે. ક્ષાયિકસમ્યકત્વમાર્ગણા -
ઉપશમસમ્યકત્વમાર્ગણાની જેમ ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં-૨૮ ૨૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના બંધભાંગા-૩૫ થાય છે.
ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં-૨૧/પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાન હોય છે. મનુષ્યના-૪૯૦
યુગલિકતિર્યંચના...૬૪
દેવના.૬૪ નારકના...૫
કુલ-૬૨૩ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૪૩) સત્તાસ્થાન-૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯૭૬/૭૫, ૮૯ (કુલ-૧૦) હોય છે. ૭૮/૮૦/૮૬. અધુવસત્તાત્રિક ૧લા જ ગુણઠાણે હોય છે. તેથી ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં ૭૮/૮૦૮૬ (કુલ૩) સત્તાસ્થાન હોતા નથી.
સાયિકસમ્યકત્વ અયુગલિક તિર્યંચને હોતું નથી. યુગલિકતિર્યંચને જ હોય છે અને યુગલિકતિર્યંચ ઉત્તરવૈ૦શરીર બનાવતા નથી. તેથી ક્ષાયિકસભ્યત્વમાર્ગણામાં વૈવતિના-પ૬ ભાંગા ઘટતા નથી. એ જ રીતે, યુગલિક મનુષ્યો ઉ0વૈશરીર બનાવતા નથી. પરંતુ ક્ષાયિકસમ્યકત્વી સાઈમનુષ્યો ઉ૦વૈ૦શરીર બનાવે છે. તેથી ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં વૈ૦મ0ના-૩૫ ભાંગા ઘટે છે.
૫૫૫