________________
પદ્મલેશ્યામાર્ગણામાં...
૨૮ના બંધના
૧૪૯૨૨૪ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૨૦૪૮૨૦૧૩૬ સંવેધભાંગા, ૩૦ના બંધના...... ૧૦૨૪૦૯૩૬૪ સંવેધભાંગા, ૩૧ના બંધના........... ૨૮ સંવેધભાંગા,
............
કુલ-૩૦,૭૩,૭૮,૭૫૨ સંવેધભાંગા થાય છે.
શુક્લલેશ્યામાર્ગણાઃ
સિદ્ધાંતનામતે શુક્લલેશ્યાવાળાજીવો તિપંપ્રા૦૨૯/૩૦પ્રકૃતિનેબાંધેછે. મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ અને ૧ પ્રકૃતિને બાંધે છે. એટલે શુક્લલેશ્યામાર્ગણામાં ૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના-૧૩૮૫૧ બંધભાંગા થાય છે. (જુઓ પેજનં. ૨૫૫) શુક્લલેશ્યામાર્ગણામાં-૨૧/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૮) ઉદયસ્થાન હોય છે અને ૭૬૭૨ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૩૯) અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૦૯/૭૬/૭૫ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે.
સંવેધઃ
સિદ્ધાંતના મતે ૬ થી ૮ દેવલોકના દેવોને શુક્લલેશ્યા હોય છે અને તે દેવો તિર્યંચપંચે૦પ્રા૦૨૯/૩૦નો બંધ કરી શકે છે. તેથી તિપ્રા૦૨૯ના બંધે દેવના-૬૪ ઉભાંગા × ૨ સત્તાસ્થાન × ૪૬૦૮ બંધભાંગા = ૫૮૯૮૨૪ સંવેધભાંગા થાય છે.
એ જ રીતે, તિપ્રા૦ ૩૦ના બંધે પણ ૫૮૯૮૨૪ સંવેધભાંગા થાય છે. પદ્મલેશ્યામાર્ગણાની જેમ શુક્લલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯/ ૩૦ના બંધનો સંવેધ થાય છે. અને સામાન્યથી દેવપ્રા૦૨૮/૨૯/૩૦/ ૩૧ અને ૧ના બંધના સંવેધની જેમ શુક્લલેશ્યામાર્ગણામાં દેવપ્રા૦૨૮/ ૨૯/૩૦/૩૧ અને ૧ના બંધનો સંવેધ થાય છે.
૫૪૪