________________
સંવેધ:
પદ્મશ્યામાર્ગણાની જેમ શુક્લલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯) ૩૦ના બંધનો સંવેધ થાય છે અને સામાન્યથી દેવપ્રા૦૨૮/૨૯/૩૦/ ૩૧/૧ના બંધના સંવેધની જેમ શુક્લલેશ્યામાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯ ૩૦/૩૧/૧ના બંધનો સંવેધ થાય છે. કાયયોગમાર્ગણાની જેમ શુક્લલેશ્યામાર્ગણામાં અબંધનો સંવેધ થાય છે. કર્મગ્રંથના મતે શુક્લલેશ્યામાર્ગણામાં.. મનુપ્રા૦૨૯ના બંધના.... ૧૦૨૪૦૮૧૯૨ સંવેધભાંગા, મનુ પ્રા૦૩૦ના બંધના ............. ૧૦૨૪ સંવેધભાંગા, દેવપ્રા૦૨૮ના બંધના...............૧૪૯૨૨૪ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના.................... ૩૭૫ર સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના
.૧૪૮ સંવેધભાંગા, દેવપ્રા૦૩૧ના બંધના........................... ૨૮ સંવેધભાંગા,
૧ના બંધના. ................ ૩૩૮ સંવેધભાંગા, અબંધના..................૪૧૦ સંવેધભાંગા,
કુલ-૧૦,૨૫,૬૩,૧૧૬ સંવેધભાંગા થાય છે. ભવ્યમાર્ગણા:
સામાન્યથી ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ અને અબંધના સંવેધની જેમ જ ભવ્યમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ અને અબંધનો સંવેધ થાય છે. અભવ્યમાર્ગણા:
મિથ્યાત્વગુણઠાણાની જેમ અભવ્યમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/ ૨૯૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેના ૧૩૯૨૬ બંધભાંગા થાય છે. અને ૨૧/૦૪/૨પ/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. અભવ્યને ૧લું જ ગુણઠાણ હોવાથી કેવલીના -૨૦/૮/૯ (કુલ-૩) ઉદયસ્થાન હોતા નથી. અને આહામનુ૦ના-૭ + વૈ૦મ0ના
૫૪૬