________________
વિપ્રા૦૨૯ના બંધના ........ ૭૪૩૩૨૮ સંવેધભાંગા, તિ પ્રા૦૨૯ના બંધના . ૧૪૩૩પ૪૮૮૦ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના. ૧૪૧૭૬૯૭૬૮ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના .......... ૩૬૪૮ સંવેધભાંગા,
૨૯ના બંધના કુલ- ૨૮૫૮૭૧૬૨૪ સંવેધભાંગા થાય છે. વિ પ્રા૦૩૦ના બંધના .....૭૪૩૩૨૮ સંવેધભાંગા તિ(પ્રા૦૩૦ના બંધના . ૧૪૩૩૫૪૮૮૦ સંવેધભાંગા મનુ પ્રા૦૩૦ના બંધના ............. ૧૦૬૪ સંવેધભાંગા
૩૦ના બંધના કુલ- ૧૪૪૦૯૯૨૭૨ સંવેધભાંગા થાય છે. અવિરતિમાર્ગણામાં...
૨૩ના બંધના .......... ૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨૫ના બંધના ... ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના ...૪૯૭૬00 સંવેપભાંગા, ૨૮ના બંધના.................. ૧પ૯૬૮૦ સંવેધભાંગા, ૨૯ના બંધના.... ૨૮૫૮૭૧૬૨૪ સંવેધભાંગા, ૩૦ના બંધના.. ૧૪૪૦૯૯૨૭૨ સંવેધભાંગા,
કુલ- ૪૩૧૫૨૭૦૪૪ સંવેધભાંગા થાય છે. ચક્ષુદર્શનમાર્ગણા -
ચક્ષુદર્શનમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે.
પંચસંગ્રહકારાદિના મતે ચઉરિન્દ્રિયાદિને ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન હોય છે. એ મતાનુસારે ચઉરિન્દ્રિયાદિને પહેલા બે ઉદયસ્થાન હોતા નથી. ત્રીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાનો હોય છે અને ઉત્તરવૈક્રિયશરીર કે આહારકશરીર બનાવનારને ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં પણ મૂળ શરીરની અપેક્ષાએ ચક્ષુદર્શન હોય છે. તેથી તેઓને ૨૫/૨૭/૨૮/૨૯) ૩૦ ઉસ્થાન હોય છે એટલે ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૫/૦૭/૨૮/૨૯/૩૦/
પ૨૪