________________
તેજલેશ્યામાર્ગણાઃતેજોલેશ્યાવાળા જીવો.. બાક0એકે પ્રા૦૨૫/ર૬ પ્રકૃતિને બાંધે છે.
તિવર્ષ પ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુપ્રાયોગ્ય૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
અને દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. એટલે તેજોલેશ્યામાર્ગણામાં ૨૫/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેના-૧૩૮૭૪ બંધભાંગા થાય છે. (પેજ નં. ૨પર) | તેજલેશ્યામાર્ગણામાં ૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. તેના -૭૬૭૦ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૩૭) અને ૯૩૯૨૮૯/૮૮/૮૬/૮૦ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે.
૭૮ની સત્તાવાળો એકેન્દ્રિય કે વિકલેન્દ્રિય જીવ સંજ્ઞીતિર્યંચમાં આવ્યા પછી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ૭૮ની સત્તા હોય છે. તે વખતે તે જીવોને અશુભલેશ્યા જ હોય છે. શુભલેશ્યા હોતી નથી. એટલે તેજોલેશ્યામાર્ગણામાં ૭૮નું સત્તાસ્થાન હોતું નથી અને તેજોલેશ્યા ૧ થી ૭ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી તેજોલેશ્યામાર્ગણામાં ક્ષપકશ્રેણીના ૮૦/૭૯૭૬/૭૫ અને અયોગીકેવલીના ૮૯ સત્તાસ્થાનો હોતા નથી. સંવેધઃ
દેવમાંથી આવેલા બા પ્ર0એકેતુને પહેલા બે જ ઉદયસ્થાનમાં તેજોલેશ્યા હોય છે અને તે જીવો દેવમાંથી આવેલા હોવાથી ૯૨/૮૮ (કુલ-૨) જ સત્તાસ્થાન હોય છે. એટલે તેજલેશ્યામાર્ગણામાં બાળપ્ર0 એક0પ્રા૦૨પ/ર૬, તિ,પ્રા૦૨૯૩૦ અને મનુપ્રા૦૨૯નો બંધ કરનારા એકેન્દ્રિયને ૨૧/૨૪ના ઉદયના ૨ + = ૪ ભાંગામાં ર(૯૨.૮૮) સત્તાસ્થાન હોય છે.
પ૩૯