________________
એકેન્દ્રિય કે વિકસેન્દ્રિયમાંથી ૮૦ કે ૮૬ની સત્તા લઈને આવેલા સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં તેજોલેશ્યા હોતી નથી. તેથી તેજોલેશ્યામાર્ગણામાં સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થાના ઉદયભાંગામાં ૮૦૮૬નું સત્તાસ્થાન હોતું નથી. પરંતુ એકેન્દ્રિય કે વિકસેન્દ્રિય ૮૦ કે ૮૬ની સત્તા લઈને સંજ્ઞીતિર્યચ-મનુષ્યમાં આવ્યા પછી પર્યાપ્ત થતાંની સાથે તેજોવેશ્યા આવી શકે છે. તે વખતે તે જીવને તિર્યંચપ્રાયોગ્ય કે મનુષ્યપ્રાયોગ્યબંધ ચાલુ હોય છે. એટલે તેજોલેશ્યામાર્ગણામાં બા પ્ર) એકે પ્રા૦૨પ/૨૬, તિપ્રા૦૨૯/૩૦ અને મનુ પ્રા૦૨૯ના બંધે સાવતિના ૩૦/૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫ર = ૨૩૦૪ ભાંગામાં અને સા૦મ0ના-૩૦ના ઉદયના ૧૧૫ર ઉભાંગામાં ૮૦) ૮૬નું સત્તાસ્થાન ઘટી શકે છે. એટલે સાવતિ ના-૨૩૦૪ અને સામ0ના -૧૧૫ર ઉદયભાંગામાં ૪ (૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે.
દેવમાંથી કે સંજ્ઞીતિર્યંચ-મનુષ્યમાંથી આવેલા સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને વૈક્રિયાષ્ટકની સત્તા અવશ્ય હોય છે એટલે ૮૬/૮૦નું સત્તાસ્થાન હોતું નથી. એટલે તે જોવેશ્યામાર્ગણામાં બા પ્ર0એ કે પ્રા૦૨૫/૨૬, તિ પ્રા૦૨૯/૩૦ અને મનુ પ્રા૦૨૯ના બંધે અપર્યાપ્તાવસ્થાના સાવતિ ના ૨૧/૦૬/૨૮/૨૯૩૦ના ઉદયના ક્રમશઃ ૮ + ૨૮૮ પ૭૬ + ૧૧૫ર + ૫૭૬ = ૨૬૦૦ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને સામ0ના અપર્યાપ્તાવસ્થાના ૨૧/ ૨૬/૨૮/૨૯ના ઉદયના ૮ + ૨૮૮ + ૫૭૬ + ૫૭૬ = ૧૪૪૮ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે.
સામાન્યથી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના સંવેધની જેમ જ તેજોલેશ્યામાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ ના બંધનો સંવેધ થાય
૫૪૦