________________
અચક્ષુદર્શનમાર્ગણા -
અચક્ષુદર્શનમાર્ગણામાં-ર૩રપ/ર૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે.
અચક્ષુદર્શનમાર્ગણામાં-૨૧/૦૪/૨પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. કેવલીભગવંતને અચક્ષુદર્શન હોતું નથી. તેથી ૨૦/૮/૯ (કુલ-૩) ઉદયસ્થાન ન હોય અને ૭૭૯૧ ઉદયભાંગામાંથી કેવલીના ૮ ભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા હોય છે. ૯૩/૯૨/૮૯/૮૮૮૬/૮૦/૭૯/૦૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. કેવલીભગવંતને અચક્ષુદર્શન ન હોવાથી ૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોતા નથી.
સામાન્યથી ર૩રપ/ર૬/૨૮/ર૯/૩૦/૩૧/૧ના બંધના સંવેધની જેમ જ અચક્ષુદર્શનમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ના બંધનો સંવેધ થાય છે.
મતિજ્ઞાનમાર્ગણામાં બતાવ્યા મુજબ અબંધના સંવેધની જેમ અચક્ષુદર્શનમાર્ગણામાં અબંધનો સંવેધ થાય છે. અચક્ષુદર્શનમાર્ગણામાં...
૨૩ના બંધના............. ૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨પના બંધના........ ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના......................૪૯૭૬૦૦ સંવેધભાંગા, ૨૮ના બંધના.................. ૧પ૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના........ ૨૮૫૮૭૧૭૨૮ સંવેધભાંગા, ૩Oના બંધના....... ૧૪૪૦૯૯૪૨) સંવેધભાંગા, ૩૧ના બંધના................... ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના........................ ૩૩૮ સંવેધભાંગા, અબંધના .... ૩૩૮ સંવેધભાંગા, કુલ-૪૩,૧૫,૨૮,૧૦૪ સંવેધભાંગા થાય છે.
પ૩૪
16