________________
પુવેદમાર્ગણામાં...
૨૩ના બંધના.............. ૧૨૧૯૫૨ સંવેધભાંગા, ૨૫ના બંધના .........૬૨૯૨૮ સંવેધભાંગા, ૨૬ના બંધના.............૪૮૯૮૫૬ સંવેધભાંગા, ૨૮ના બંધના............. ૧૫૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના. ૨૮૧૫૨૮૫૫૨ સંવેધભાંગા, ૩૦ના બંધના.... ૧૪૧૮૧૧૪૧૨ સંવેધભાંગા, ૩૧ના બંધના ......... ૨૮ સંવેધભાંગા, ૩૩૮ સંવેધભાંગા,
૧ના બંધના
કુલ- ૪૨,૪૮,૭૪,૮૫૦ સંવેધભાંગા થાય છે.
સ્ત્રીવેદમાર્ગણાઃ
સ્ત્રીવેદમાર્ગણામાં-૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે.
પુવેદમાર્ગણાની જેમ સ્ત્રીવેદમાર્ગણામાં ૨૧/૨૫/૨૬/૨૭/૨૮/ ૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે અને પૂવેદના-૭૬૬૬ ઉદયભાંગામાંથી આહામનુના-૭ ભાંગા બાદ કરવાથી ૭૬૫૯ ઉદયભાંગા સ્ત્રીવેદમાર્ગણામાં હોય છે. અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/ ૭૯/૦૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે.
સ્ત્રીવેદીને ૧૪ પૂર્વના અભ્યાસનો નિષેધ હોવાથી સ્રવેદી આહારકશરીર બનાવી શકે નહીં. તેથી સ્ત્રીવેદમાર્ગણામાં આહા મનુના૭ ભાંગા ઘટતા નથી.
સંવેધઃ
પુવેદમાર્ગણામાં કહ્યાં મુજબ ૨૩/૨૫/૨૬/૨૯/૩૦ (દેવ પ્રા૦૨૯/૩૦ વિના)...નકપ્રા૦ ૨૮ અને ૧ના બંધના સંવેધની જેમ સ્ત્રીવેદમાર્ગણામાં ૨૩/૨૫/૨૬/૨૯/૩૦ (દેવપ્રા૦ ૨૯/૩૦ વિના).... નરકપ્રા૦૨૮ અને ૧ના બંધનો સંવેધ થાય છે.
૫૦૫