________________
મતિ-અજ્ઞાનમાર્ગણાઃ
મતિ-અજ્ઞાનમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૨૬ બંધભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૨૪૭) ઉદયસ્થાન-૨૧/૦૪/૨પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯). હોય છે અને ૭૭૭૩ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૩૦) અને ૯૨/૮૯/૮૮૮૬/૮૦/૭૮ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે.
સંવેધ - મિથ્યાત્વગુણઠાણામાં કહ્યાં મુજબ ૨૩/૦૫/૨૬/૨૮/ ર૯/૩૦ના બંધના સંવેધની જેમ મતિ-અજ્ઞાનમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/ ૨૮/૨૯૩૦ના બંધનો સંવેધ થાય છે. મતિ-અજ્ઞાનમાર્ગણાની જેમ શ્રુત-અજ્ઞાનમાર્ગણાનો સંવેધ થાય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણા
મતિ-અજ્ઞાનમાર્ગણાની જેમ વિભૃગજ્ઞાનમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/ ૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૨૬ બંધભાંગા થાય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં બે મત છે. (૧) લબ્ધિ-પર્યાપ્તસંજ્ઞીતિર્યચમનુષ્યને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોય છે. અને (૨) લબ્ધિપર્યાપ્ત સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને પર્યાપ્તાવસ્થામાં જ વિર્ભાગજ્ઞાન હોય છે.
૧લા મતાનુસારે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં-૨૧/૦૫/૨૬/૨૭/૨૮/ ૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉસ્થાન હોય છે. અને સાવતિના-૪૯૦૪ + વૈ૦તિના-પ૬ + સામ0ના-૨૬૦૦ + વૈ૦મીના-૩ર + દેવના૬૪ + નારકના-૫ = ૭૬૬૧ ઉભાંગા હોય છે. (જુઓ પેજ નં. ૩૩૧) અને ૯૨૮૯/૮૮ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. બાકીના સત્તાસ્થાન ન હોય. કારણ કે એકેન્દ્રિયમાંથી આવેલા જીવને સંજ્ઞીતિર્યંચમાં અમુક કાળ સુધી જ ૭૮ અને ૮૦નું સત્તાસ્થાન હોય છે. તે વખતે વિર્ભાગજ્ઞાન હોતું નથી. અને ૮૦ની સત્તાવાળો એકેન્દ્રિય કે વિકસેન્દ્રિય
૫૧૫