________________
૧૨ + ૨ = ૧૪ સંવેધભાંગા થાય છે. ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં....
૨૩ના બંધના .............. ૧૦૭૮૪ સંવેધભાંગા, ૨૫ના બંધના ૬૭૦૯૨ સંવેધભાંગા, ૨૬ના બંધના ..........૪૩૧૩૨ સંવેધભાંગા, ૨૮ના બંધના ...............૯૨૧૬ સંવેધભાંગા, ૨૯ના બંધના .. ૨૩૪૯૧૭૯૨ સંવેધભાંગા, ૩૦ના બંધના. ૧૨૪૮૭૮૭૨ સંવેધભાંગા, અબંધના .......................૧૪ સંવેધભાંગા,
કુલ ૩૬ ૧૦૯૯૦૨ સંવેધભાંગા થાય છે. ઔદારિકકાયયોગમાર્ગણા :ઔદારિકકાયયોગી તિર્યંચ-મનુષ્યો......
એક0પ્રા૦૨૩રપ/ર૬ પ્રકૃતિને બાંધે છે. વિકલે પ્રા૦૨પ/ર૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિપ્રા૦૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુપ્રા૦૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવ પ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે.
નરકમા૦૨૮ પ્રકૃતિને બાંધે છે.
અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના- ૧૩૯૩૭ બંધભાંગા થાય છે. મનુ પ્રાઇ૩૦નો બંધ દેવ-નારકને જ હોવાથી કાયયોગમાર્ગણામાં મનુપ્રા૦૩૦ના બંધના-૮ બંધભાંગા ઘટતા નથી.
તિર્યંચ-મનુષ્યને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔકાતુ હોય છે. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં દરેકને પોત-પોતાના ત્રીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાન હોય છે. કાચમાર્ગણામાં ૨૫/૦૬/
૪૯૪