________________
હોતા નથી એટલે સાવકેવલીને ૩૦નું અને તીર્થકરકેવલીને-૩૧નું જ ઉદયસ્થાન હોય છે. પરંતુ શ્રેણીમાં અબંધ- ૩૦ના ઉદયના ૭૨ ભાંગામાં સાવકેવલીના ૩૦ના ઉદયના પ્રથમ સંઘયણવાળા ૨૪ ભાંગા આવી જવાથી, તેને જુદા ગણવામાં આવતા નથી. તેથી વચનયોગમાર્ગણામાં અબંધ ૩૦/૩૧ના ઉદયના ૭૨ + ૧ = ૭૩ ઉદયભાંગા હોય છે. એટલે વચનયોગમાર્ગણામાં અબંધનો સંવેધ મનોયોગમાર્ગણાની જેમ થાય છે. વચનયોગમાર્ગણામાં..
૨૩ના બંધના.....................પ૬૩૮૪ સંવેધભાંગા, ૨૫ના બંધના..................... ૩પ૨૬પ૬ સંવેધભાંગા, ૨૬ના બંધના ૨૨૬૦૪૮ સંવેધભાંગા, ૨૮ના બંધના.............................૯૫૦૧૬ સંવેધભાંગા, ૨૯ના બંધના..... ૧૩૦૫૬૪૦૮૦ સંવેધભાંગા, ૩૦ના બંધના............ ૬૫૪૪૯૭૫૬ સંવેધભાંગા, ૩૧ના બંધના.............................. ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના.............................. ૩૩૮ સંવેધભાંગા,
અબંધના....................... ૩૪૦ સંવેધભાંગા,
કુલ .....૧૯,૬૭,૪૪,૬૪૬ સંવેધભાંગા થાય છે. કાયયોગમાર્ગણા -
સામાન્યથી ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ના બંધના સંવેધની જેમ કાયયોગમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ ના બંધનો સંવેધ થાય છે.
અયોગીકેવલીને કાયયોગ હોતો નથી. તેથી કાયયોગમાર્ગણામાં અયોગીકેવલીના-૮૯ના ઉદયના ૧ + ૧ = ૨ ભાંગા X ૩ સત્તાસ્થાન = ૬ સંવેધભાંગા ઘટતા નથી. એટલે સામાન્યથી અબંધના ૪૧૬ સંવેધભાંગામાંથી અયોગીના-૬ સંવેધભાંગા બાદ કરવાથી ૪૧૦ સંવેધભાંગા કાયયોગમાર્ગણામાં અબંધે ઘટે છે.
४८४