________________
વચનયોગમાર્ગણામાં મનોયોગમાર્ગણાની જેમ ૩પ૭ર ઉદયભાંગા હોય છે અને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા વિકસેન્દ્રિયને પણ વચનયોગ હોય છે તેથી વિકસેન્દ્રિયના-૩૦/૩૧ના ઉદયના ૧૨ + ૧૨ = ૨૪ ભાંગા વધુ હોય છે એટલે વચનયોગમાર્ગણામાં કુલ-૩૫૭૨ + ૨૪ = ૩૫૯૬ ઉદયભાંગા હોય છે અને ૯૩/૯૨/૮૯/૮૮૮૬/૮૦/૭૯) ૭૬/૭પ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ
મનોયોગમાર્ગણામાં બતાવેલા તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૯) ૩૦ અને મનુ પ્રાયોગ્ય-૨૫/૨૯ના બંધના સંવેધની જેમ વચનયોગ માર્ગણામાં તિર્યંચપ્રા૦૨૩/૨પ/ર૬/૨૯/૩૦ અને મનુષ્યપ્રા૦૨૫/ર૯ના બંધનો સંવેધ થાય છે. પરંતુ તિ પ્રા૦૨૩/૦૫/૨૬/૨૯/૩૦ અને મનુ0પ્રા૦૨પ/૨૯ના બંધે વિકલેવના સંવેધભાંગા ઉમેરવા. ૨૩ના બંધનો સંવેધઃ
વિકલેવના-૨૪ ઉદયભાંગામાં ૪(૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે. એટલે વિકલ૦ના-૨૪ ઉOભાંગા x ૪ સત્તાસ્થાન x ૪ બંધમાંગા = ૩૮૪ સંવેધભાંગા થાય છે. એટલે વચનયોગમાર્ગણામાં.
મનયોગમાર્ગણાના ૨૩ના બંધના-પ૬૦૦૦ સંવેધભાંગા, વચનયોગમાર્ગણાના ૨૩ના બંધના વિકલ૦ના...૩૮૪ સંવેધભાંગા,
વચનયોગમાર્ગણામાં ર૩ના બંધ કુલ-૫૬૩૮૪ સંવેધભાંગા થાય છે. ૨૫ના બંધનો સંવેધ
બાળપ્રત્યેકએકે)પ્રા૦૨૫ના બંધે વિકલેવના-૨૪ ઉદયભાંગા x ૪ સત્તાસ્થાન x ૮ બંધભાંગા = ૭૬૮ સંવેધભાંગા થાય છે.
મનોયોગના બા પ્ર0એ પ્રા૦૨૫ના બંધના-૧૧૨૨૫૬ સંવેધભાંગા, વચનયોગના બા પ્ર0એ પ્રા૦૨૫ના બંધના વિકલેવના-૭૬૮ સંવેધભાંગા, વચનયોગમાર્ગણામાં બા.૦એ પ્રા૦૨૫ના બંધ-૧૧૩૦૨૪ સંવેધભાંગા
४८०