________________
તીર્થકરકેવલીભગવંતને અનુત્તરવાસી કે મન:પર્યવજ્ઞાનીના પ્રશ્નનો જવાબ આપવા માટે મનઃવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે તેટલા પુરતો જ મનોયોગ હોય છે. એટલે મનોયોગમાર્ગણામાં તીર્થકરકેવલીને ૩૧ના ઉદયનો-૧ ભાગો હોય છે. કેવલીભગવંતના બીજા ઉદયસ્થાનોમાં મનોયોગ હોતો નથી. અબંધનો સંવેધઃમનોયોગમાર્ગણામાં ૪૮ ભાંગા*૪ સત્તાસ્થાન=૧૯૨ સંવે ભાંગા,
૨૩ ભાંગા...૬ સત્તાસ્થાન=૧૩૮ સંવેધભાંગા,
૧ ભાંગોz૮ સત્તાસ્થાન= ૮ સંવેધભાંગા, ૩૧ના ઉદયનો-૧ ભાંગોઝર સત્તાસ્થાન= ૨ સંવેધભાંગા,
અબંધે કુલ-૩૪૦ સંવેધભાંગા થાય છે. મનોયોગમાર્ગણામાં.
૨૩ના બંધના..................પ૬૦૦૦ સંવેધભાંગા, ૨૫ના બંધના .... ૩૫૦૨પ૬ સંવેધભાંગા, ૨૬ના બંધના ૨૨૪૫૧૨ સંવેધભાંગા, ૨૮ના બંધના..................૯૫૦૧૬ સંવેધભાંગા, ૨૯ના બંધના... ૧૨૯૬૭૭૦૪૦ સંવેધભાંગા, ૩૦ના બંધના ૬૫૦૦૫૦૮૪ સંવેધભાંગા, ૩૧ના બંધના........................ ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના .... ૩૩૮ સંવેધભાંગા, અબંધના...................... ૩૪૦ સંવેધભાંગા,
૧૯,૫૪,૦૮,૬૧૪ સંવેધભાંગા થાય છે. વચનયોગમાર્ગણા
પંચેન્દ્રિયમાર્ગણાની જેમ વચનયોગમાર્ગણામાં ૮ બંધસ્થાન હોય છે. તેના ૧૩૯૪૫ બંધભાંગા થાય છે.
૪૭૯