________________
અપ૦અસંજ્ઞીતિર્યંચના-૧૨૯૯પર
સમુદ્ઘિમમનુષ્યના-૧૧૧૩૩૬ અપર્યાપ્તઅસંજ્ઞીપચ૦માં કુલ-૨૪૧૨૮૮ સંવેધભાંગા થાય છે. અપર્યાપ્તઅસંજ્ઞીપંચે)ની જેમ....
અપર્યાપ્તસંજ્ઞીમાં નામકર્મનો સંવેધ થાય છે. એટલે
અપર્યાપ્તસંગીમાં પણ નામકર્મના ૨,૪૧,૨૨૮ સંવેધભાંગા થાય છે. પર્યાપ્તસૂકમએકેન્દ્રિયઃ
પર્યાપ્તસૂ૦એકે)ને ૨૩/૦૫/૨૬/૨૯/૩૦ (કુલ-૫) બંધસ્થાન છે. તેના બંધભાંગા- ૧૩૯૧૭ થાય છે. ૨૧/ર૪/રપ/ર૬ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશ: ૧ + ૨ + ૨ + ૨ = ૭ ઉદયભાંગા થાય છે (જુઓ પેજ નં. ૨૯૯) અને ૯૨/૮૮/૮૬/૮૦/ ૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
પર્યાપ્તસૂ૦એકે૦ને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૯/૩૦નો બંધ કરતી વખતે ૨૧/૨૪ના ઉદયના ક્રમશઃ ૧ + ૨ = ૩ ઉદયભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. ૨૫/૨૬ના ઉદયના પ્રત્યેકવાળા ૧ + ૧ = ૨ ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. કારણ કે તે બન્ને ભાંગા તેલવાઉને પણ ઘટે છે. તેથી ૭૮નું સત્તાસ્થાન હોય છે અને ૨૫/૨૯ના ઉદયના સાધારણવાળા ૧ + ૧ = ૨ ભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. તે ૨ ભાંગા શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી હોય છે અને તેલવાઉને ઘટતા નથી તેથી ૭૮નું સત્તાસ્થાન ન ઘટે. એટલે ૨૧/૦૪/ ૨૫/૨૬ના ઉદયના ક્રમશઃ ૧ + ૨ + ૧ + ૧ = ૫ ભાંગામાં પ (૯૨/૮૮/૮૬/૮૦/૭૮) સત્તાસ્થાન હોય છે અને રપ/ર૬ના ઉદયના સાધારણવાળા-૧ + ૧ = ૨ ભાંગામાં ૪ (૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે.
પર્યાપ્તસૂ૦એકે)ને મનુષ્ય પ્રાયોગ્ય-૨૫/૨૯નો બંધ કરતી વખતે ૨૧/ર૪/રપ/ર૬ના ઉદયના ૧ + ૨ + ૨ + ૨ = ૭ ઉદયભાંગામાં ૪ (૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે.
૪૦૪