________________
છે. ૫, ૯, ૧૧, ૬ ઉદયસ્થાન હોય છે અને ૩, ૫, ૧૧, ૪ સત્તાસ્થાન હોય છે.
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં ક્રમશઃ ૫, ૫, ૮ બંધસ્થાન હોય છે. ૫, ૬, ૧૧ ઉદયસ્થાન હોય છે અને ૫, ૫, ૧૨ સત્તાસ્થાન હોય છે.
વિવેચનઃ- ગ્રંથકારભગવંતે જીવસ્થાનકમાં અને ગુણસ્થાનકમાં નામકર્મનો સંવેધ કહ્યો. હવે ૬૨ માર્ગણામાં નામકર્મનો સંવેધ કહે છે. ૬૨ માર્ગણામાં નામકર્મનો સંવેધઃ
નરકગતિમાર્ગણાઃ- નારકો તિર્યંચપંચેન્દ્રિય અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૯/૩૦ અને મનુષ્યપ્રાયોગ્ય૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે નરકગતિમાર્ગણામાં ૨૯/૩૦ (કુલ૨) બંધસ્થાન હોય છે.
નરકગતિમાર્ગણામાં તિપંચે૦પ્રા૦ ૨૯ના બંધના-૪૬૦૮ ભાંગા,
તિપંચેપ્રા૦ ૩૦ના બંધના-૪૬૦૮ ભાંગા,
મનુપ્રા૦ ૨૯ના બંધના-૪૬૦૮ ભાંગા, મનુપ્રા૦ ૩૦ના બંધના..........૮ ભાંગા, કુલ-૧૩૮૩૨ ભાંગા થાય છે. નરકગતિમાર્ગણામાં નારકોને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉસ્થાન હોય છે. તેના ૧+૧+૧+૧+૧=૫ ઉદયભાંગા થાય છે અને ૯૨/૮૯૯૮૮ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. (જુઓ પેજ નં. ૩૫૩) સંવેધઃ
તિર્યંચપ્રાયોગ્ય-૨૯ના બંધે નાકને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ના ઉદયના ૫ ભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચપ્રાયોગ્યબંધ કરતો નથી. તેથી ૮૯નું સત્તાસ્થાન ન હોય. એ જ રીતે તિપ્રા૦૩૦ના બંધે સમજવું...
૪૪૧