________________
સંવેધ -
સામાન્યથી ર૩ના બંધે એક0ના ૪૨ + વિકલેવના-૬૬ + સાવતિના-૪૯૦૬ + વૈતિવના-પ૬ = ૫૦૭૦ ઉદયભાંગામાં સત્તાસ્થાન કહ્યાં છે તે જ રીતે, તિર્યંચગતિમાર્ગણામાં તિર્યંચપ્રાયોગ્ય૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધે એકે૦ના-૪૨ + વિકલેવના-૬૬ + સાવતિ)ના-૪૯૦૬ + વૈવતિ૮ના-પ૬ = ૫૦૭૦ ઉદયભાંગામાં સત્તાસ્થાન હોય છે.
મનુષ્યપ્રાયોગ્ય-૨પ/૨૯ના બંધ વૈવાઉના-૩ ભાંગા ઘટતા નથી. તેથી તિર્યંચગતિમાર્ગણામાં મનુપ્રા૦૨પ/ર૯ના બંધ એકે૦ના-૩૯ + વિકલ૦ના-૬૬ + સારુતિo૫૦ના-૪૯૦૬ + વૈવતિના-પ૬ = ૫૦૬૭ ઉદયભાંગા હોય છે. તેમાંથી એકે૦ના-૩૯ + વિકલેવના-૬૬ + સાવતિના-૪૯૦૬ = ૫૦૧૧ ભાંગામાં ૪(૯૨,૮૮,૮૬,૮૦) સત્તાસ્થાન હોય છે અને વૈ૦તિના-પ૬ ભાંગામાં ર(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે.
| દેવપ્રા૦૨૮નો બંધ એકેડ-વિકલે) અને લબ્ધિ-અપતિપંચે૦ કરતાં નથી. તેથી દેવપ્રા૦૨૮ના બંધ એકે૦ના-૪ર + વિકલેવના-૬૬ + અપતિo૫૦ના-૨ = ૧૧૦ ભાંગા ઘટતા નથી. એટલે તિર્યંચગતિ માર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધે સાવતિ ૫૦ના-૪૯૦૪ + વૈ૦તિનાપ૬ = ૪૯૬૦ ઉદયભાંગા હોય છે. તેમાંથી સાવતિના પર્યાપ્તાવસ્થાના ૩૦/૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫ર = ૨૩૦૪ ભાંગામાં ૩(૯૨) ૮૮૮૬) સત્તાસ્થાન હોય છે. બાકીના દરેક ઉદયભાંગામાં ર(૯૨/ ૮૮) સત્તાસ્થાન હોય છે.
તિર્યંચગતિમાર્ગણામાં નરકમા૦૨૮ના બંધે સાવતિ૦પ૦ના પર્યાપ્તાવસ્થાના ૩૦/૩૧ના ઉદયના ૧૧૫ર + ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગા હોય છે. તે દરેક ઉOભાંગામાં ૩(૯૨.૮૮૮૬) સત્તાસ્થાન હોય છે.
૪૪૩