________________
વિપ્રા૦૩૦ના બંધના........................... ૭૩૨૧૪૪ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના.... ૧૪૧૨૦૭પપર સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના. ... ૧૦૬૪ સંવેધભાંગા, દેવીપ્રા૦૩૦ના બંધના..... .............૧૪૮ સંવેધભાંગા,
કુલ- ૧૪,૧૯,૪૦,૯૦૮ સંવેધભાંગા થાય છે. પંચેન્દ્રિયમાર્ગણામાં.
૨૩ના બંધના..........૧૨૨૦૨૪ સંવેધભાંગા, ૨પના બંધના..............૭૬૩૩૭૬ સંવેધભાંગા, ૨૬ના બંધના........૪૯૦૧૪૪ સંવેધભાંગા, ૨૮ના બંધના..................૧પ૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના..... ૨૮૧૭૭૭૮૫૬ સંવેધભાંગા, ૩૦ના બંધના. ૧૪૧૯૪૦૯૦૮ સંવેધભાંગા, ૩૧ના બંધના..................................... ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના............................ ૩૩૮ સંવેધભાંગા, અબંધના.........................૪૧૬ સંવેધભાંગા,
કુલ- ૪૨,૫૨,૫૪,૮૭૪ સંવેધભાંગા થાય છે. પૃથ્વીકાયનાણા
એકેન્દ્રિયમાર્ગણાની જેમ પૃથ્વીકાયમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/રલા ૩૦ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૧૭ બંધભાંગા થાય છે.
પૃથ્વીકાયમાર્ગણામાં-૨૧/ર૪ર૫/૨૬/૧૭ના ઉદયના ક્રમશઃ ૫ + ૫ + ૩ + ૭ + ૪ = ૨૪ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૧૩) અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ- પૃથ્વીકાય જીવોને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૯/૩૦નો બંધ કરતી વખતે ૨૧/ર૪ના ઉદયના ૫ + ૫ = ૧૦ ઉદયભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે અને ૨૫/૦૬/૨૭ના ઉદયના ૩+૭+૪=૧૪ ઉદયભાંગામાં ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રા૦૨૫/૨૯નો બંધ કરતી વખતે ૨૪ ઉદયભાંગામાં ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય છે.
૪૬૨