________________
૯૩૯૨/૯૮૮ (કુલ-૪) હોય છે. (જુઓ પેજ નં. ૩૫ર) દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ના બંધનો સંવેધઃ
દેશવિરતિગુણઠાણે-૨૮ના બંધે સાવતિના ૩૦/૩૧ના ઉદયના ૧૪૪ + ૧૪૪ = ૨૮૮ ઉOભાંગા થાય છે. વૈવતિ૮ના ૨૫/૨૭ી ૨૮/૨૯/૩૦ના ઉદયના ૧ + ૧ + ૨ + ૨ + ૧ = ૭ ઉOભાંગા થાય છે. સામ0ના ૩૦ના ઉદયના ૧૪૪ ઉOભાંગા થાય છે અને વૈ૦૧૦ના રપ/ર૭૨૮/૨૯ ના ઉદયના ૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા થાય છે. કુલ-૨૮૮ + ૭ + ૧૪૪ + ૪ = ૪૪૩ ઉદયભાંગા થાય છે. ૪૪૩ ભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે દેવપ્રા૦૨૮ના બંધ ૪૪૩ ઉદયભાંગા ૪ ૨ સત્તાસ્થાન X ૮ બંધભાંગા = ૭૦૮૮ સંવેધભાંગા થાય છે.
દેશવિરતિગુણઠાણે દેવપ્રા૦૨૯ના બંધે સાઇમનુના- ૧લું સંતુ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્વર = ૨૪ ભાંગા થાય છે અને વૈ૦મનુના ૨૫/૨૭/૨૮/૨૯ના ઉદયના ૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા થાય છે. કુલ-૨૪ + ૪ = ૨૮ ઉદયભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે દેવપ્રા૦૨૯ના બંધ ૨૮ ભાંગા * ૨ સત્તાસ્થાન x ૮ બંધમાંગા = ૪૪૮ સંવેધભાંગા થાય છે. દેશવિરતિગુણઠાણે દેવપ્રા ૨૮ના બંધના-૭૦૮૮ સંવેધભાંગા, દેવપ્રા) ૨૯ના બંધના-૪૪૮ સંવેધભાંગા,
૭૫૩૬ સંવેધભાંગા થાય છે. પ્રમત્તગુણઠાણે નામકર્મનો સંવેધ
પ્રમત્તગુણઠાણ ૮ વર્ષ થયા પછી મનુષ્યોને જ હોય છે. પ્રમત્ત સંયમી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯નો જ બંધ કરે છે. તેના ૮ + ૮ = ૧૬ બંધમાંગા થાય છે.
પ્રમત્તગુણઠાણે ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાનના
૪૩૧