________________
સ૦ચૂમતે-ર૪ ઉદયભાંગા x ૪ સત્તાસ્થાન=૯૬ સંવેધભાંગા થાય છે. ક્ષીણમોહગુણઠાણે નામકર્મનો સંવેધઃ
૧૨મા ગુણઠાણે નામકર્મનો બંધ નથી. ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. ૩૦ના ઉદયના ૨૪ ભાંગા જ થાય છે. તેમાંથી સર્વે શુભપ્રકૃતિવાળા ૧ ભાંગામાં તીર્થકર થનારને ૮૦/૭૬ સત્તાસ્થાન હોય છે અને સાવકેવલી થનારને ૭૯/૭૫ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને ૨૩ ભાંગામાં ૭૯૭પ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે ૨૩ ઉOભાંગા ૨ સત્તાસ્થાન = ૪૬ સંવેધભાંગા થાય છે અને ૧ ઉભાંગી x ૪ સત્તાસ્થાન = ૪ સંવેધભાંગા થાય છે. એટલે ક્ષીણમોહ ગુણઠાણે કુલ-૪૬ + ૪ = ૫૦ સંવેધભાંગા થાય છે. સયોગગુણઠાણે નામકર્મનો સંવેધ -
સયોગીગુણઠાણે નામકર્મનો બંધ હોતો નથી. ઉદયસ્થાન-૨૦| ૨૧/૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) હોય છે. તેના ભાંગા-૬૦ થાય છે અને ૮૦/૭૯૭૬/૭પ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે.
સાવકેવલીને ૨૦/૦૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૧ + ૬ + ૧૨ + ૧૨ + ૨૪ = પપ ભાંગા થાય છે. તે દરેક ભાંગામાં ૭૯૭૫ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે પપ ઉOભાંગા x ૨ સત્તાસ્થાન = ૧૧૦ સંવેધભાંગા થાય છે.
તીર્થકરકેવલીને ૨૧/૦૭/૨૯/૩૦/૩૧ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ = પ ભાંગા થાય છે. તે દરેક ભાંગામાં ૮૦ ૭૬ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે ૫ ઉદયભાંગા × ૨ સત્તાસ્થાન = ૧૦ સંવેધભાંગા થાય છે.
સયોગીગુણઠાણે-૧૧૦ + ૧૦ = ૧૨૦ સંવેધભાંગા થાય છે. અયોગી ગુણઠાણે નામકર્મનો સંવેધઃ
અયોગગુણઠાણે નામકર્મનો બંધ હોતો નથી. ઉદયસ્થાન-૮૯
૪૩૭