________________
છટ્ટાકર્મગ્રંથના ટબાનુસારે અપૂર્વકરણગુણઠાણે. દેવપ્રા૦૨૮ના બંધે ૭ર ઉOભાંગા*૧ સત્તાસ્થાન૧ બંધમાંગો = ૭૨ દેવપ્રા૦૨૯ના બંધ ૭૨ ઉOભાંગા૪૧ સત્તાસ્થાન૪૧ બંધમાંગો = ૭૨ દેવપ્રા૦૩૦ના બંધ ૭ર ઉOભાંગા=૧ સત્તાસ્થાન–૧ બંધમાંગો = ૭૨ દેવપ્રા૦૩૧ના બંધ ૭૨ ઉOભાંગા=૧ સત્તાસ્થાન*૧ બંધમાંગો = ૭૨ અપ્રાયોગ્ય- ૧ના બંધ ૭૨ ઉOભાંગા*૪ સત્તાસ્થાન*૧ બંધભાંગો = ૨૮૮
કુલ-૫૭૬ સંવેધભાંગા થાય છે.
( ૮ થી ૧૦ ગુણઠાણે ઉપશમશ્રેણીના-૭૨ ઉભાંગામાં ક્ષપકશ્રેણીના-૨૪ ભાંગાનો સમાવેશ થઈ જતો હોવાથી જુદા કહ્યાં નથી. ૯મા/૧૦માં ગુણઠાણે નામકર્મનો સંવેધ
સામાન્યથી અપ્રાયોગ્ય-૧ના બંધના સંવેધની જેમ મા/૧૦માં ગુણઠાણે અપ્રાયોગ્ય-૧ ના બંધનો સંવેધ થાય છે. એટલે મા ગુણઠાણે નામકર્મના-૩૩૮ સંવેધભાંગા થાય છે. અને ૧૦મા ગુણઠાણે પણ નામકર્મના-૩૩૮ સંવેધભાંગા થાય છે. સ૮ચૂ૦મતે ૧ના બંધ ૨૩ ઉOભાંગા૪૬ સત્તાસ્થાન૪૧ બંધમાંગો=૧૩૮ ૧ ઉOભાંગા૪૮ સત્તાસ્થાન૪૧ બંધમાંગો=૮
કુલ-૧૪૬ સંવેધભાંગા થાય છે. ઉપશાંતમોગુણઠાણે નામકર્મનો સંવેધઃ
૧૧મા ગુણઠાણે નામકર્મનો બંધ નથી. ઉદયસ્થાન ૩૦નું એક જ હોય છે. ૩૦ના ઉદયના ૭૨ ઉદયભાંગા થાય છે. ૭૨ ઉદયભાંગામાં ૪(૯૩/૯૨/૮૯૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે ૭૨ ઉOભાંગા – ૪ સત્તાસ્થાન = ૨૮૮ સંવેધભાંગા થાય છે.
..
.
એ
૪૩૬