________________
૧૧ + ૬ = ૨૯ ઉદયભાંગા થાય છે અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
પર્યાપ્તબાદરએકેતુને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૨પ/ર૬/૨૯/૩૦નો બંધ કરતી વખતે ૨૧ના ઉદયના ૧લા-રજા ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે.
૨૪ના ઉદયના ૧ થી ૪ ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે.
૨પના ઉદયના બીજા ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. ૨૫ના ઉદયના ૧લા/જા/૪થા ભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે.
૨૬ના ઉદયના બીજા ભાગમાં ૫ સત્તાસ્થાન હોય છે. ર૬ના ઉદયના ૧લો/૩ થી ૧૦ ભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે.
૨૭ના ઉદયના ૬ ભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. ૨૪/૨પ/ર૬ના ઉદયના વૈ૦વાઉના ૩ ભાંગામાં ૩ સત્તાસ્થાન હોય છે. એટલે ૨૧/૨૪/૦૫/૨૬ના ઉદયના ક્રમશઃ ૨ + ૪ + ૧ + ૧ = ૮ ભાંગામાં ૫ (૯૨/૮૮/૮૬/૮૦/૭૮) સત્તાસ્થાન હોય છે.
૨પ/ર૬/૧૭ના ઉદયના ક્રમશઃ ૩ + ૯ + ૬ = ૧૮ ભાંગામાં ૪ (૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે.
૨૪/૦૫/૨૬ના વૈવવાના ૧ + ૧ + ૧ = ૩ ભાંગામાં ૩ (૯૨/૮૮/૮૬) સત્તાસ્થાન હોય છે.
૨૫ના ઉદયનો બીજો ભાંગો અને ૨૬ના ઉદયનો બીજો ભાંગો તેઉવાઉને પણ ઘટે છે. તેથી તે ૨ ભાંગામાં ૭૮નું સત્તાસ્થાન હોય છે અને ૨૫/૬/૧૭ના ઉદયના ૩ + ૯ + ૬ = ૧૮ ભાંગા પૃથ્વી-અપ-વનસ્પતિને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી હોય છે અને તેલવાઉને ઘટતા નથી તેથી ૭૮નું સત્તાસ્થાન ન હોય...
પર્યાપ્તબાદરએકે)ને મનુષ્યપ્રાયોગ્ય-૨૫/૨૯નો બંધ કરતી વખતે ૨૧/૦૪/૨પ/ર૬/ર૭ના ક્રમશઃ ૨ + ૪ + ૪ + ૧૦ + ૬ = ૨૬ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. વૈવાના-૩ ભાંગા ન હોય. કારણ કે તેઉવાઉ તથાસ્વભાવે જ મનુષ્યપ્રાયોગ્ય બંધ કરતો નથી.
૪૦૬