________________
एगेगमट्ठ एगेगमट्ट, छउमत्थकेवलिजिणाणं । एग चउ एग चउ, अट्ठ चउ दुछक्कमुदयंसा ॥ ५९ ॥
ગાથાર્થ - મિથ્યાત્વગુણઠાણે બંધસ્થાન-૬, ઉદયસ્થાન-૯, સત્તાસ્થાન-૬ હોય છે. સાસ્વાદનગુણઠાણે બંધસ્થાન-૩, ઉદયસ્થાન૭, સત્તાસ્થાન-ર હોય છે. મિશ્રગુણઠાણે બંધસ્થાન-૨, ઉદયસ્થાન૩, સત્તાસ્થાન-ર હોય છે. સમ્યકત્વગુણઠાણે બંધસ્થાન-૩, ઉદયસ્થાન૮, સત્તાસ્થાન-૪ હોય છે. દેશવિરતિગુણઠાણે બંધસ્થાન-૨, ઉદયસ્થાન૬, સત્તાસ્થાન-૪ હોય છે. પ્રમત્તગુણઠાણે બંધસ્થાન-ર, ઉદયસ્થાન૫, સત્તાસ્થાન-૪ હોય છે. અપ્રમત્તગુણઠાણે બંધસ્થાન-૪, ઉદયસ્થાન૨, સત્તાસ્થાન-૪ હોય છે. અપૂર્વકરણગુણઠાણે બંધસ્થાન-૫, ઉદયસ્થાન-૧, સત્તાસ્થાન-૪ હોય છે. અનિવૃત્તિગુણઠાણે બંધસ્થાન૧, ઉદયસ્થાન-૧, સત્તાસ્થાન-૮ હોય છે. સૂમસંપરા ગુણઠાણે બંધસ્થાન-૧, ઉદયસ્થાન-૧, સત્તાસ્થાન-૮ હોય છે. ઉપશાંતમોહ ગુણઠાણે અબંધ, ઉદયસ્થાન-૧, સત્તાસ્થાન-૪ હોય છે. ક્ષણમોહ ગુણઠાણે અબંધ, ઉદયસ્થાન-૧, સત્તાસ્થાન-૪ હોય છે. સયોગીકેવલી ગુણઠાણે અબંધ, ઉદયસ્થાન-૮, સત્તાસ્થાન-૪ હોય છે અને અયોગીકેવલી ગુણઠાણે અબંધ, ઉદયસ્થાન-૨, સત્તાસ્થાન-૬ હોય છે.
વિવેચનઃ- મિથ્યાત્વગુણઠાણે જિનનામ અને આહારકદ્ધિકનો બંધ ન હોવાથી દેવપ્રાયોગ્ય-ર૯/૩૦/૩૧નો બંધ હોતો નથી. સમ્યગ્દષ્ટિ દેવ-નારકો જ મનુષ્ય પ્રાયોગ્ય-૩૦નો બંધ કરે છે. તેથી મનુOપ્રા ૩૦નો બંધ મિથ્યાત્વે ન હોય અને અપ્રાયોગ્ય-૧નો બંધ શ્રેણીમાં જ થાય છે. તેથી મિથ્યાત્વે ન હોય. એટલે મિથ્યાત્વગુણઠાણે....
એક0પ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬ પ્રકૃતિ બંધાય છે. વિકલેન્ડ અને તિ૦પંચે પ્રા૦ ૨૫/૨૯/૩૦ પ્રકૃતિ બંધાય છે.
મનુષ્યપ્રાયોગ્ય-રપ/૨૯ પ્રકૃતિ બંધાય છે.
૪૨૨