________________
પર્યાપ્તબેઈન્દ્રિયમાં નામકર્મના-૧૧,૫૦,૫૯૨ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, પર્યાવતેઈવમાં નામકર્મના-૧૧,૫૦,૫૯૨ સંવેધભાંગા થાય છે.
પર્યાપ્તચઉરિન્દ્રિયમાં નામકર્મના-૧૧,૫૦,૫૯૨ સંવેધભાંગા થાય છે. - પર્યાપ્તવિકલેન્દ્રિયમાં કુલ-૩૪,૫૧,૭૭૬ સંવેધભાંગા થાય છે. પર્યાપ્તઅસશીપંચેન્દ્રિય
પર્યાપ્ત અસંજ્ઞી ચારે ગતિમાં જાય છે. તેથી ચારે ગતિ પ્રાયોગ્યબંધ કરે છે. એટલે તેને ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૨૬ બંધભાંગા થાય છે અને અસંજ્ઞીપંચે ને ૨૧/૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૮ + ૨૮૮ + ૫૭૬ + ૧૧૫૨ + ૧૭૨૮ + ૧૧૫ર = ૪૯૦૪ ઉદયભાંગા થાય છે. અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
પર્યાપ્તઅસંજ્ઞીપચેટને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/ર૬/ર૯/૩૦નો બંધ કરતી વખતે ર૧/ર૬ના ઉદયના ૮ + ૨૮૮ = ૨૯૬ ભાંગામાં ૫ (૯૨/૮૮/૮૬/૮૦/૭૮) સત્તાસ્થાન હોય છે અને ૨૮/ર૯૩૦ ૩૧ના ઉદયના ૫૭૬ + ૧૧પર + ૧૭૨૮ + ૧૧૫ર = ૪૬૦૮ ઉદયભાંગામાં-૪ (૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે.
પર્યાપ્તઅસંજ્ઞીપંચેઇને મનુષ્યપ્રાયોગ્ય-૨૫/૨૯નો બંધ કરતી વખતે ૪૯૦૪ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે.
પર્યાપ્તઅસંજ્ઞીપંચે) દેવપ્રાયોગ્ય-૨૮ અને નરકપ્રાયોગ્ય-૨૮નો બંધ પર્યાપ્તાવસ્થામાં જ કરે છે. એટલે અસંજ્ઞીપંચેવને દેવપ્રાયોગ્ય૨૮નો બંધ કરતી વખતે સાવતિ૮ના ૩૦/૩૧ ઉદયના ૧૧પર + ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગા થાય છે. ૨૩૦૪ ઉદયભાંગામાં ૩(૯૨/ ૮૮/૮૬) સત્તાસ્થાન હોય છે. એ જ રીતે અસંજ્ઞીપંચે)ને નરકપ્રાયોગ્ય૨૮નો બંધ કરતી વખતે સાવતિ૭ના ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ભાંગામાં ૩(૯૨/૮૮/૮૬) સત્તાસ્થાન હોય છે.
૪૯