________________
હોય છે. બાકીના ન હોય કારણ કે કોઈપણ જીવ જિનનામની સત્તા લઈને તિર્યંચમાં જતો નથી. તેથી તિર્યંચગતિમાં ૯૩/૮૯નું સત્તાસ્થાન હોતું નથી અને તિર્યંચો ક્ષપકશ્રેણી માંડી શકતા નથી. તેથી ક્ષપકશ્રેણીના૮૦/૭૯૭૬/૭પ અને અયોગીકેવલીના-૮૯ (કુલ-૮) સત્તાસ્થાન હોતા નથી. તિર્યંચગતિની જેમ...
એકેન્દ્રિયમાર્ગણા, બેઈન્દ્રિયમાર્ગણા, તેઈન્દ્રિયમાર્ગણા, ચઉરિન્દ્રિયમાર્ગણા, પૃથ્વીકાયમાર્ગણા, અકાયમાર્ગણા, તેઉકાયમાર્ગણા, વાઉકાયમાર્ગણા, વનસ્પતિકાયમાર્ગણા અને અસંજ્ઞીમાર્ગણામાં ૯૨/ ૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. દેવગતિમાર્ગણામાં સત્તાસ્થાનઃ
દેવગતિમાર્ગણામાં ૯૩/૯૨/૮૯૮૮. પ્રથમ સત્તાચતુષ્ક હોય છે. બાકીના-૮ સત્તાસ્થાન ન હોય. કારણ કે દેવને વૈક્રિયાષ્ટકની સત્તા અવશ્ય હોય છે. તેથી ૭૮/૮૦/૮૬.... અધુવસત્તાત્રિક હોતું નથી અને દેવો ક્ષપકશ્રેણી માંડી શકતા નથી. તેથી ક્ષપકશ્રેણીના-૮૦૦૯/૦૬/૭૫ અને અયોગીકેવલીના ૮૯ (કુલ-૮) સત્તાસ્થાન હોતા નથી. દેવગતિમાર્ગણાની જેમ....
પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણા, દેશવિરતિમાર્ગણા, ઉપશમસમ્યકત્વમાર્ગણા અને ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં ૯૩/૯૨/ ૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. મનુષ્યગતિમાર્ગણામાં સત્તાસ્થાન
મનુષ્યગતિમાર્ગણામાં ૯૩/૯૨/૮૯/૮૮/૦૬/૮૦/૭૯/૭૬/૦૫/ ૮૯ (કુલ-૧૧) સત્તાસ્થાન હોય છે. મનુષ્યોને મનુષ્યદ્ધિકની સત્તા અવશ્ય હોય છે તેથી ૭૮નું સત્તાસ્થાન ન હોય. પંચેન્દ્રિયમાર્ગણા, ત્રસકાયમાર્ગણા, ભવ્યમાર્ગણા, સંજ્ઞીમાર્ગણા
૩૫૪