________________
સપ્તતિકાભાષ્યના મતે દેવપ્રાયોગ્ય-૩૦ના બંધે ૧૪૮ ઉદયભાંગા થાય છે તે દરેક ભાંગામાં ૯રનું જ સત્તાસ્થાન હોય છે. એટલે ૧૪૮૪૧ સત્તાસ્થાન૪૧ બંધમાંગો=૧૪૮ સંવેધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-૩૧ના બંધનો સંવેધઃ
દેવપ્રાયોગ્ય-૩૧ના બંધનો ૧ બંધભાંગો જ થાય છે. દેવપ્રાયોગ્ય૩૧ના બંધક અપ્રમત્તસંયમીને ૩૦ના ઉદયના-૨૪ ઉદયભાંગામાં ૯૩નું એક જ સત્તાસ્થાન હોય છે. એટલે ૨૪ ઉOભાંગા x ૧ સત્તાસ્થાન * ૧ બંધમાંગો = ૨૪ સંવેધભાંગા થાય છે.
સપ્તતિકાભાષ્યના મતે દેવપ્રા૦૩૧ ના બંધે સા૦મ૦ના૨૪+વૈ૦૦ના-૨ +આ૦૦ના-૨=૨૮ ઉભાંગા*૧ સત્તાસ્થાન ૪૧બંધમાંગો=૨૮ સંવેધભાંગા થાય છે. અપ્રાયોગ્ય-૧ના બંધનો સંવેધ -
અપ્રાયોગ્ય-૧ના બંધનો ૧ બંધમાંગો થાય છે. અપ્રાયોગ્ય-૧ના બંધકને ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયે ૩ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્વર = ૭૨ ઉદયભાંગા થાય છે. તેમાંથી બીજા સંઘયણવાળા ૨૪ + ત્રીજા સંઘયણવાળા-૨૪ = ૪૮ ઉદયભાંગામાં ૯૩૯૨૮૯૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે.
પ્રથમ સંઘયણવાળા ૨૪ ભાંગામાંથી સર્વે શુભ પ્રકૃતિવાળો-૧ ભાંગો છોડીને બાકીના ૨૩ ભાંગામાં કોઈક તો અશુભ પ્રકૃતિ હોય છે. તેથી ૨૩ ભાંગા તીર્થકર થનારાને હોતા નથી. પણ સામાન્ય કેવલી થનારાને હોય છે. એટલે ક્ષપકશ્રેણીમાં ૧ના બંધક સામાન્યકેવલી થનારાને ૯મા ગુણઠાણે ૧૩ પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી ૨૩ ઉદયભાંગામાં ૯૨/૮૮ નું સત્તાસ્થાન હોય છે અને ૧૩ પ્રકૃતિનો ક્ષય થયા પછી ૭૯૭પનું સત્તાસ્થાન હોય છે. (A) મહેસાણાવાળા પુસ્તકના પેજ નં૦ ૨૫૯ના આધારે દેવપ્રા૦૩૧ના બંધ સામ0ના ૧૪૪ ઉદયભાંગા ૪૧ સત્તાસ્થાન*૧ બંધભાંગા=૧૪૪ સંવેધભાંગા થાય છે.
૩૯૨