________________
ગાથાર્થ - પર્યાપ્તસંજ્ઞીમાં, અપર્યાપ્તસંગીમાં, પર્યાપ્તઅસંશીમાં અને બાકીના-૧૧ જીવભેદમાં આયુષ્યકર્મનાક્રમશઃ ૨૮ - ૧૦ - ૯ - ૫ ભાંગા હોય છે.
વિવેચન- જુઓ પેજ નં. ૬૧/૬૪. જીવભેદમાં મોહનીયકર્મનો સંવેધ - अट्ठसु पंचसु एगे, एग दुगं दस य मोह बंधगए । तिग चउ नव उदयगए, तिग तिग पन्नरस संतंमि ॥ ४० ॥
ગાથાર્થ - ૮ જીવસ્થાનકમાં, ૫ જીવસ્થાનકમાં અને ૧ જીવસ્થાનકમાં અનુક્રમે મોહનીયના ૧ - ૨ - ૧૦ બંધસ્થાનક, ૩ - ૪ - ૯ ઉદયસ્થાનક અને ૩ - ૩ - ૧૫ સત્તાસ્થાનક હોય છે.
વિવેચન- લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મએકેન્દ્રિયાદિ-૭ + સૂક્ષ્મપર્યાપ્તા = ૮ જીવભેદમાં ૧લું એક જ ગુણસ્થાનક હોય છે. તેથી ૮ જીવભેદમાં ૨૨ના બંધે ૮૯/૧૦ નો ઉદય હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮/ ૨૭ર૬નું સત્તાસ્થાન હોય છે.
પર્યાપ્તબાદરએકે૦, વિકસેન્દ્રિય અને અસંશીજીવભેદમાં ૧લુંરજુ ગુણસ્થાનક હોય છે. તેથી ૫ જીવભેદમાં ૧લા ગુણઠાણે ૨૨ના બંધે ૮/૧૦નો ઉદય હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮/ર૦ર૬નું સત્તાસ્થાન હોય છે. અને બીજા ગુણઠાણે ૨૧ના બંધે ૭૮૯નો ઉદય હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે.
પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં ૧ થી ૧૪ ગુણઠાણા હોય છે. એટલે સામાન્યથી મોહનીયના સંવેધની જેમ પર્યાપ્તસંજ્ઞીમાં મોહનીયનો સંવેધ થાય છે. (જુઓ પેજ નં. ૧૫૦ થી ૧૫૫....) ૧૪ જીવભેદમાં નામકર્મનો સંવેધ - ૧૪ જીવભેદમાં નામકર્મનો સંવેધઃपण दुग पणगं पण चउ, पणगं पणगा हवंति तिन्नेव । પણ છપ્પાં , છઠ્ઠ, પછiાં ગઠ્ઠ૬ તલાં તિ ૪૨ ||
૩૯૯