________________
મતિજ્ઞાનમાર્ગણામાં સત્તાસ્થાન
મતિજ્ઞાનમાર્ગણામાં-૯૩/૯૨/૮૯૮૮/૮૦/૭૯૭૬/૭૫ (કુલ-૮) સત્તાસ્થાન હોય છે. ૭૮/૮૬/૮૯ સત્તાસ્થાનો હોતા નથી. કારણ કે અધૂ વસત્તાત્રિક ૧લા ગુણઠાણે જ હોય છે અને મતિજ્ઞાન ૪ થી ૧૨ ગુણઠાણે હોય છે. એટલે મતિજ્ઞાનમાર્ગણામાં ૭૮/૮૦૮૬ સત્તાસ્થાનો હોતા નથી. અને મતિજ્ઞાન અયોગગુણઠાણે હોતું નથી. તેથી ૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોતા નથી. મતિજ્ઞાનમાર્ગણાની જેમ.
શ્રુતજ્ઞાનમાર્ગણા, અવધિજ્ઞાનમાર્ગણા, મન:પર્યવજ્ઞાનમાર્ગણા, સામાયિકચારિત્રમાર્ગણા, છેદોપસ્થાપનીયમાર્ગણા, સૂમસંપરાયમાર્ગણા અને અવધિદર્શનમાર્ગણામાં-૮ સત્તાસ્થાન હોય છે. કેવળજ્ઞાનમાર્ગણામાં સત્તાસ્થાન
કેવળજ્ઞાનમાર્ગણામાં ૮૦/૭૯/૭૬/૭૫/૮૯ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. બાકીના સત્તાસ્થાન ન હોય કારણ કે ૭૮૮૦ ૮૬..અધુવસત્તાત્રિક ૧લા ગુણઠાણે જ હોય છે અને ૯૩/૯૨/૮૯) ૮૮... પ્રથમસત્તાચતુષ્ક ઉપશમકની અપેક્ષાએ ૧૧મા ગુણઠાણા સુધી અને ક્ષપકની અપેક્ષાએ ૯ભાના ૧લા ભાગ સુધી જ હોય છે. એટલે કેવળજ્ઞાનમાર્ગણામાં ૯૩/૯૨/૮૯૮૮૮૬/૮૦/૭૮ સત્તાસ્થાન ન હોય. કેવળજ્ઞાનમાર્ગણાની જેમ કેવળદર્શનમાર્ગણામાં ૬ સત્તાસ્થાન હોય છે. યથાખ્યાતમાર્ગણામાં સત્તાસ્થાન
યથાખ્યાનમાર્ગણામાં ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯/૭૬/૭૫/૮/૯ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે ૭૮/૮૦/૮૬...અધુવસત્તાત્રિક ૧લા ગુણઠાણે જ હોય છે અને યથાખ્યાત ૧૧ થી ૧૪ ગુણઠાણે હોય છે. એટલે યથાખ્યાત માર્ગણામાં ૭૮/૮૦૮૬..અધુવસત્તાત્રિક ન હોય...
૩પ૬