________________
(૧) કયા બંધસ્થાને કેટલા ઉદયસ્થાન હોય ? કેટલા ઉદયભાંગા થાય? અને કેટલા સત્તાસ્થાન હોય? એ વિચારણાને સામાન્યથી નામકર્મનો સંવેધ કહે છે.
| (૨) જીવભેદમાં અથવા ગુણઠાણામાં અથવા માર્ગણામાં ક્યા બંધસ્થાને કેટલા ઉદયસ્થાન હોય ? કેટલા ઉદયભાંગા થાય ? કેટલા સત્તાસ્થાન હોય ? એ વિચારણાને વિશેષથી નામકર્મનો સંવેધ કહે છે.
ગ્રંથકાર ભગવંત સૌ પ્રથમ સામાન્યથી નામકર્મનો સંવેધ કહે છે. ત્યારબાદ વિશેષથી નામકર્મનો સંવેધ કહેશે. નામકર્મનો બંધ-ઉદય-સત્તાનો સંવેધઃ
સામાન્યથી નામકર્મનો સંવેધनव पणगोदय संता, तेवीसे पण्णवीस छव्वीसे । अट्ठ चउरट्ठवीसे, नव सगिगुणतीसतीसम्मि ॥३॥ एगेगमेगतीसे, एगे एगुदय अट्ठ संतम्मि । उवरयबंधे दस दस, वेअगसंतम्मि ठाणाणि ॥३४॥
ગાથાર્થ - ૨૩/૦૫/ર૬ના બંધ ૯ ઉદયસ્થાન અને પ સત્તાસ્થાન હોય છે. ૨૮ના બંધે ૮ ઉદયસ્થાન અને ૪ સત્તાસ્થાન હોય છે. ર૯) ૩૦ના બંધે ૯ ઉદયસ્થાન અને ૭ સત્તાસ્થાન હોય છે.
૩૧ના બંધે ૧ ઉદયસ્થાન અને ૧ સત્તાસ્થાન હોય છે. ૧ના બંધે ૧ ઉદયસ્થાન અને ૮ સત્તાસ્થાન હોય છે.
અબંધે ૧૦ ઉદયસ્થાન અને ૧૦ સત્તાસ્થાન હોય છે.
વિવેચન - એકે૦, વિકલે, સાતિપંચ૦, વૈવતિ પંચે), સાડમનુષ્ય અને વૈમનુષ્યો અ૫૦એકે)પ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિને બાંધે છે. એટલે અ૫૦એકે પ્રાયોગ્ય-૨૩ને બાંધનારા એકેન્દ્રિયાદિને ૨૧/૨૪/ ૨૫/૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાને થઈને ૭૭૦૪ ઉદયભાંગા થાય છે (જુઓ પેજ નં. ૩૫૮) અને ૨૩ના બંધ ૯૨/ ૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. બંધભાંગા-૪ થાય છે.
393