________________
એકે૦, વિકલે, લબ્ધિ-અપતિ)-મનુષ્ય, દેવ અને નારકો દેવપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી દેવપ્રાયોગ્ય-૨૮ના બંધ એકેડના૪૨, વિકલેવના-૬૬, લબ્ધિઅપતિ-મનુ0ના-૪, દેવના-૬૪, નારકનાપ અને કેવલીના-૮ (કુલ-૧૮૯) ઉદયભાંગા ઘટતા નથી. દેવપ્રાયોગ્ય-૨૯ના બંધે ઉસ્થાન-ઉ૦માંગા
સમ્યગ્દષ્ટિ મનુષ્યો અપર્યાપ્તાવસ્થામાં અને પર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. તથા વૈમનુષ્ય અને આહાઇમનુ0 દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૯ના બંધક સાઇમનુને- ૨૧/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈ૦મ અને આહામને- ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૯ના બંધ ૨૧/પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૭) ઉસ્થાન હોય છે.
અપર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-૨૯ને બાંધનારા ચરમભવી તીર્થંકર જ હોય છે. એમને સંઘયણાદિ સર્વે શુભ જ હોય છે. એટલે દેવપ્રાયોગ્ય૨૯ને બાંધનારા ચરમભવીતીર્થકરને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૬/૨૮/ ૨૯ ના ઉદયનો એક-એક ભાંગી જ થાય છે અને આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે, જિનનામને બાંધનારા પ્રથમ સંઘયણવાળા હોય છે એટલે પર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-૨૯ને બાંધનારા મનુષ્યને ત્રિચરમભવમાં ૩૦ના ઉદયના ૧લું સંઘયણ૮૬ સંસ્થાનર વિહાયોગતિ૮૨ સુભગ-દુર્ભગx૨ સુસ્વર-દુઃસ્વરx૨ આદેય-અનારેય ૨ યશ-અયશ=૧૯૨ ઉદયભાંગા થાય છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૯ના બંધે સા૦મ૦ના ૨ ૧/૨ ૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૧+૧+૧+૧+ ૧૯૨=૧૯૬૧ ઉદયભાંગા થાય છે. (૮૧) મહેસાણાવાળા છઠ્ઠા કર્મગ્રંથનાં વિવેચનમાં પેજન) ૩૨૫ અને અમૃતલાલ
પરસોત્તમદાસના વિવેચનવાળા છઠ્ઠા કર્મગ્રંથમાં પેજનં પપમાં દેવપ્રાયોગ્ય૨૯ના બંધે સા૦મ૦ના ૨૧/૦૬/૨૮/૨૯૩૦ના ઉદયના ક્રમશઃ ૮+૨૮૮પ૭૬૫૭૬+ ૧૧૫૨=૨૬૦૦ ભાંગા કહ્યાં છે.
૩૬૫