________________
નરકપ્રાયોગ્ય-૨૮ના બંધે... સાતિપંચે૦ને ૩૦ના ઉદયના
૩૧ના ઉદયના
સાતમનુષ્યને ૩૦ના ઉદયના
કુલ
નામકર્મનો બંધ-સત્તાનો સંવેધઃ૨૩ના બંધે સત્તાસ્થાનઃ
-
૨૫ના બંધે સત્તાસ્થાનઃ
૨૩ના બંધની જેમ...
-
૧૧૫૨ ભાંગા
૧૧૫૨ ભાંગા
૧૧૫૨ ભાંગા
૩૪૫૬ ભાંગા થાય છે.
-૨૩ના બંધે ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. બાકીના ન હોય. કારણ કે જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચપ્રાયોગ્ય બંધ કરતો નથી. તેથી ૨૩ના બંધકને ૯૩/૮૯ નું સત્તાસ્થાન હોતું નથી અને શ્રેણીગત મનુષ્યો કોઈપણ ગતિપ્રાયોગ્યબંધ કરતા નથી. તેથી ૨૩ના બંધકને ક્ષપકશ્રેણીના-૮૦/૦૯/૭૬/૭૫ સત્તાસ્થાન અને અયોગીના-૮/૯ સત્તાસ્થાન હોતા નથી.
પર્યાપ્તએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે-૫ સત્તાસ્થાન હોય છે. અપ વિકલે પ્રાયોગ્ય-૨૫ના બંધે-૫ સત્તાસ્થાન હોય છે. અપરુતિ પંચે પ્રાયોગ્ય-૨૫ના બંધે-૫ સત્તાસ્થાન હોય છે.
મનુષ્યપ્રાયોગ્ય-૨૫ના બંધકને મનુષ્યદ્વિકની સત્તા અવશ્ય હોય છે. તેથી ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. એટલે અપમનુષ્યપ્રાયોગ્ય૨૫ના બંધે ૭૮ વિના ૪ (૯૨૨૮૮|૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે. ૨૬ના બંધે સત્તાસ્થાનઃ- ૨૩ના બંધની જેમ...
૨૬ના બંધ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. નરકપ્રાયોગ્ય-૨૮ના બંધે સત્તાસ્થાનઃ
નરકપ્રાયોગ્ય-૨૮ના બંધે-૯૨/૮૯/૮૮/૮૬ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. બાકીના ન હોય. કારણ કે નરકપ્રાયોગ્ય-૨૮નો બંધ મિથ્યાત્વે ૩૬૮