SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ નરકપ્રાયોગ્ય-૨૮ના બંધે... સાતિપંચે૦ને ૩૦ના ઉદયના ૩૧ના ઉદયના સાતમનુષ્યને ૩૦ના ઉદયના કુલ નામકર્મનો બંધ-સત્તાનો સંવેધઃ૨૩ના બંધે સત્તાસ્થાનઃ - ૨૫ના બંધે સત્તાસ્થાનઃ ૨૩ના બંધની જેમ... - ૧૧૫૨ ભાંગા ૧૧૫૨ ભાંગા ૧૧૫૨ ભાંગા ૩૪૫૬ ભાંગા થાય છે. -૨૩ના બંધે ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. બાકીના ન હોય. કારણ કે જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચપ્રાયોગ્ય બંધ કરતો નથી. તેથી ૨૩ના બંધકને ૯૩/૮૯ નું સત્તાસ્થાન હોતું નથી અને શ્રેણીગત મનુષ્યો કોઈપણ ગતિપ્રાયોગ્યબંધ કરતા નથી. તેથી ૨૩ના બંધકને ક્ષપકશ્રેણીના-૮૦/૦૯/૭૬/૭૫ સત્તાસ્થાન અને અયોગીના-૮/૯ સત્તાસ્થાન હોતા નથી. પર્યાપ્તએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે-૫ સત્તાસ્થાન હોય છે. અપ વિકલે પ્રાયોગ્ય-૨૫ના બંધે-૫ સત્તાસ્થાન હોય છે. અપરુતિ પંચે પ્રાયોગ્ય-૨૫ના બંધે-૫ સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રાયોગ્ય-૨૫ના બંધકને મનુષ્યદ્વિકની સત્તા અવશ્ય હોય છે. તેથી ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. એટલે અપમનુષ્યપ્રાયોગ્ય૨૫ના બંધે ૭૮ વિના ૪ (૯૨૨૮૮|૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે. ૨૬ના બંધે સત્તાસ્થાનઃ- ૨૩ના બંધની જેમ... ૨૬ના બંધ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. નરકપ્રાયોગ્ય-૨૮ના બંધે સત્તાસ્થાનઃ નરકપ્રાયોગ્ય-૨૮ના બંધે-૯૨/૮૯/૮૮/૮૬ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. બાકીના ન હોય. કારણ કે નરકપ્રાયોગ્ય-૨૮નો બંધ મિથ્યાત્વે ૩૬૮
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy