________________
દેવ પ્રા) ૩૦ના બંધે..........
અપ્રમત્તમુનિને ૩૦ના ઉદયના............૧૪૪ ભાંગા, વૈશરીરી અપ્રમત્તમુનિને ૨૯૩૦ના ઉદયના ૧ + ૧ = ૨ ભાંગા, આહાઅશરીરી અપ્રમત્તમુનિને ૨૯/૩૦ના ઉદયના ૧ + ૧ = ૨ ભાંગા,
કુલ – ૧૪૮ ભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-૩૧ના બંધે ઉરુસ્થાન-ઉભાંગા
જિનનામને બાંધનારા મનુષ્યો પ્રથમસંઘયણવાળા હોય છે એ મતાનુસારે ૩૧ના બંધે ૧લું સંઘયણx૬ સંસ્થાન*૨ વિહાયોગતિ*૨ સ્વર = ૨૪ *ઉદયભાંગા થાય છે.
સપ્તતિકાભાષ્યના મતે દેવપ્રા૦૩૧ના બંધે સા૦મ૦ના૨૪+વૈ૦મ0ના-૨+આ૦૦ના-૨=૨૮ ઉદયભાંગા થાય છે. અપ્રાયોગ્ય-૧ના બંધે ઉસ્થાન-ઉoભાંગા
શ્રેણીમાં ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૧નો બંધ હોય છે. ૧ના બંધે ૩૦નો ઉદય હોય છે. ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયના ૩ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહા૦ x ૨ સ્વર = ૭૨ ઉદયભાંગા થાય છે. અને ક્ષપકશ્રેણીમાં ૧લુ સંઘયણ – ૬ સંસ્થાન x ૨ વિહા૦ x ૨ સ્વર = ૨૪ ઉદયભાંગા થાય છે. નરકમાયોગ્ય-૨૮ના બંધે ઉસ્થાન-ઉoભાંગા
તિર્યચપંચે) અને મનુષ્યો પર્યાપ્તાવસ્થામાં જ નરકપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. એટલે નરકપ્રાયોગ્ય-૨૮ના બંધક
સાતિપંચેસ્ટને ૩૦/૩૧ (કુલ-૨) ઉસ્થાન હોય છે.
સા મનુષ્યને ૩૦નું એક જ ઉસ્થાન હોય છે. એટલે નરકમાયોગ્ય-૨૮ના બંધ ૩૦/૩૧ (કુલ-૨) ઉસ્થાન હોય છે. (A) મહેસાણાવાળા છઠ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં (પેજ નં૦૨૬૨માં) અને અમૃતલાલ
પરસોત્તમદાસના છઠ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં (પેજ નં૦૫૭માં) દેવપ્રા૦ ૩૧ના બંધે સામ0ના-૧૪૪ ઉદયભાંગા કહ્યાં છે.
૩૬૭