________________
૨૩ના બંધે કુલ-૭૭૦૪ ઉદયભાંગા ઘટે છે બાકીના-૮૭ ભાંગા ઘટતા નથી. કારણ કે દેવ-નારકો અપ0એકે પ્રા૦-૨૩નો બંધ કરતા નથી. એટલે દેવના-૬૪ અને નારકના-૫ ઉદયભાંગ ઘટતા નથી. તથા આહારકશરીરી અને વૈશરીર સંયમીમનુષ્ય દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. એકેન્દ્રિયપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી આહા૦ના-૭ અને વૈ૦શરીરીસંયમીના ઉદ્યોતવાળા-૩ ઉદયભાંગા ઘટતા નથી. તથા કેવલીભગવંતને નામકર્મનો બંધ ન હોવાથી કેવલીના-૮ ભાંગા ન ઘટે. એટલે ૨૩ના બંધ કુલ ૬૪ + ૫ + ૭ + ૩ + ૮ = ૮૭. ઉદયભાંગા ઘટતા નથી. એકે પ્રાયોગ્ય-૨૫ના બંધ ઉઠસ્થાન-ઉoભાંગ
મિશ્રાદષ્ટિ એકે૦, વિકલેવ, સાતિપંચ૦, વૈવેતિપંચે, સાઇમનુષ્ય, વૈ૦મનુષ્ય અને ભવનપતિથી ઈશાન સુધીના દેવો એકે૦ પ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિને બાંધે છે એટલે એકે પ્રાયોગ્ય ૨૫ના બંધક...
એકેને-૨૧/ર૪/૨૫/૦૬/૨૭ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વિકલ૦-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. સાવતિ૦પંચે)ને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. વૈતિપંચને-૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. સાઇમનુષ્યને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે.
વૈમનુને-૨૫/૦૭/૨૮/૨૯ (કુલ-૪) ઉસ્થાન હોય છે. દેવને-૨૧/૦૫/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉસ્થાન હોય છે. એટલે ૨૫ના બંધ ૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧
(૮૦) સપ્તતિકાભાષ્યમાં કહ્યું છે કે, વૈતિo૫૦ અને વૈમનુષ્ય દેવતુલ્ય હોવાથી
અ૫૦એકે પ્રા૨૩નો બંધ કરતાં નથી. તેથી ૨૩ના બંધે વૈતિના-પ૬ અને વૈ૦મ0ના-૩૨ ભાંગા (કુલ પ૬ + ૩૨ = ૮૮) ઘટતા નથી. એટલે ૨૩ના બંધના-૭૭૦૪માંથી ૮૮ ભાંગા બાદ કરવાથી ૭૬૧૬ ઉદયભાંગા ૨૩ના બંધે ઘટે છે. (સપ્તતિકાભાષ્ય ગાથા નં. ૧૭૯)
૩૫૯