________________
: કર્મગ્રંથના મતે ઔકાળમાં ઉસ્થાન-ઉભાંગા : ઉસ્થાન એટ | બે∞ | તે∞ |ચઉ૦ સાતિo|સામ૦ કેવલી કુલ
|||||
૨૬
291>
2114>
૨૯૧
30->>
૪ ૪
૩૧
૪ ૪ ૪ ૧૧૫૨
ફુલ→ ૧૨ +6 + +૮+૨૩૦૪+૧૧૫૨ ૨૭|=૩૫૧૯
૬
Ἐ
૪ ૧૧૫૨ ૧૧૫૨
૬
g
૧૨
૧૩
૧૨
૧૩
....
૧ ૨૩૧૭
૧ ૧૧૬૫
વૈમિશ્ર અને વૈકામાર્ગણાઃ
સિદ્ધાંતના મતે દેવ-નારકને ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ વૈમિશ્રયોગ હોય છે. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈકા હોય છે. તેથી વૈમિશ્રયોગ માર્ગણામાં દેવ-નારકને પોતાનું બીજું જ ઉદયસ્થાન હોય છે અને વૈકાયયોગમાર્ગણામાં દેવ-નારકને પોતાના ત્રીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાનો હોય છે.
તિર્યંચ-મનુષ્યને ઉત્તરવૈશરીરના પ્રારંભકાલથી શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી વૈમિશ્રયોગ હોય છે. ત્યાર પછી વૈકા૦ હોય છે. એટલે વૈમિશ્રયોગમાર્ગણામાં વૈશરીરી તિર્યંચ-મનુષ્યને પોતાનું પહેલું જ ઉદયસ્થાન ઘટે છે. અને વૈક્રિયકાયયોગમાર્ગણામાં પોતાના બીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાનો ઘટે છે. એટલે વૈમિશ્રયોગમાર્ગણામાં વૈશ૨ી૨ી વાઉને ૨૪નું જ ઉદયસ્થાન હોય છે. દેવ-નારકને અને વૈશરીરીસંશી તિર્યંચ-મનુષ્યને ૨૫નું જ ઉદયસ્થાન હોય છે. વૈમિશ્રયોગમાર્ગણામાં... દેવને ૨૫ના ઉદયના.....૮ ભાંગા, નાકને ૨૫ના ઉદયનો ૧ ભાંગો, વૈ૦શરીરીતિર્યંચને ૨૫ના ઉદયના - ૮ ભાંગા,
૩૨૨